________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તેમાં સાંઘાણી સંપ્રદાયમાં આ સમયે સાધુ ન હતા. માત્ર સાધ્વીઓ હતા. સાધુ- શ્રાવકના આધારે, સાધ્વી- શ્રાવિકાઓ ચાલતાં હાઈ તે સ ંપ્રદાયને આવવાને સવાલ ન હતેા. ખરવાળા અને સાયલા અને સપ્રઢાયાએ પેાતાનું પ્રતિનિધિત્વ લીંબડી મેટાસપ્રદ્દાયને સાંપેલું. બાકી રહેલા ચાર સંપ્રદાયે પૈકી ચાર પ્રવર્તકે નિમાયાં:- (૧) પૂ. કવિવર્ય ૫. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ, (૨) ૫. પૂ. સાહેબ શ્રી પુરુષાત્તમજી મહારાજ, (૩) પંડિત મહા. શ્રી શિવલાલજી સ્વામી અને (૪) પંડિત મહા. શ્રી કેશવલાલજીસ્વામી. અને તેમાં મુખ્ય પ્રવર્તક નિમાયા ગુરુદેવ. આ આખીયે કાર્યવાહી પૂ. તપસ્વી શામજીસ્વામીના સાન્નિધ્યમાં મંગલમય રીતે પૂરી થઈ. જ્યાં સુધી સૌરાષ્ટ્ર વીર શ્રમણુસ ંઘનું સંગઠન મજબૂત ન મને ત્યાં સુધી ‘વર્ધમાન શ્રમણ સ ંઘ'માં ભળવાના વિચાર મેકૂફ઼ રાખવે. પૂર્વોક્ત સાતેય સ ંપ્રદાયના શ્રાવકોની પશુ આ કામમાં સલાહકાર શ્રાવક સમિતિ નિમાઇ. તેમાં ત્રીસ જણુ નિમાયા હતા. આ શ્રાવકાએ પોતપેાતાના વહીવટનું એકીકરણ કરવાનુ હતુ. એટલે કે આ સંપ્રઢાયના સાધુએએ જેમ એક થવાનુ તેમ આ સંપ્રદાયના શ્રાવકોએ પણ સંગઠનમાં વિલીન થવાનું હતું. સલાહકાર શ્રાવક સમિતિમાંથી પંદર જણુની વિલીનીકરણ સમિતિ બનાવાઈ હતી. અને તેમાંથી એ શ્રાવકે સચૈાજક નિમાયા હતા. આમ વાંકાનેરમાં સંવત ૨૦૧૦ ના ચૈત્ર શુદ ત્રીજ, તા. ૫-૪-૫૪ ને સેમવારના રાજ આ ખંધારણ થયેલુ; અને તેમાં મુખ્ય શ્રાવકોના સહી-સિક્કા થયા હતા.
દરિયાવ દિલ
આમાં પણ પૂ. ગુરુદેવના દરિયાવ દિલના સુખદ પરિચય થાય છે. રાત્રિ પ્રાના પ્રવચન જૈન-જૈનેતરોની એકતા વધારવા અને ધર્માંર્ગે રંગવા અનિવાર્ય છે. પણ તેમાં એક વાંધે હતેા. મેટી સભાએ આજના પ્રવૃત્તિયુગમાં અને વિજ્ઞાનના જમાનામાં રાત્રિના જ થાય. તેમાંથી ખત્તી, માઇક અને સમુદાયગત નારી આગમન અનિવાર્ય અને. સ ંપ્રઢાયમાં રહેલા સ્થિતિચુસ્ત સાધુએને આ ન ગમે. જો કે રાજસ્થાનમાં અતિ ચુસ્ત ગણાતા સંપ્રાયામાં પણ રસ્તાની સ્વાભાવિક ખત્તીએના અને સમુદાયગત નારી આગમનને રિવાજ આ પહેલાં કયારનાય ચાલુ થઇ ગયા હતા. તેરાપંથી ફિરકામાં તે। આ ચાલ ત્યાર પહેલાંના ચાલુ હતેા. હા, હજુ માઇક વિષે સાધુમત ઓછા હતા. પરંતુ પજાખી મુનિએ, કવિવ અમરચંદ્રજી મહારાજ અને મુનિશ્રી સુશીલકુમારે જાહેર પ્રવૃત્તિઓના આરંભ કર્યો ત્યારથી તેમણે તેમની શરૂઆત કરેલી અને હવે તે। વમાન શ્રમણુસંઘમાં પણ માઇક વાપરવું હાય તે। અમુક પ્રાયશ્ચિત લઇને વાપરી શકે છે. પણ કેટલાક સાધુએ ઇલેકટ્રીસીટી ચિત્ત ગણતા ન હેાઇ પ્રાયશ્ચિત લેવાની વાત સ્વીકારતા નથી. ગુરુદેવની માન્યતા તેા અગાઉ જોઈ ગયા છીએ તે મુજબ કેટલાક કામેા, સાધુ શ્રાવક સહયેાગથી શ્રાવકો માટે આરભ-સમારંભનાં હાય, તે પણ ક્ષમ્ય ગણવાં જ જોઇએ એમ પાતે માનતાં.
અને હું તે નિશ્ચિતરૂપે માનુ છું: જો સાસસ્થાને ધર્મ ક્રાંતિની અગ્રદૂત સંસ્થા ગણીએ તા ક્રાંતિપ્રિય સાધુ - સાધ્વી અને તેમાંય મુખ્યપણે ક્રાંતિપ્રિય સાધુએ, જગતભરમાં આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા સાંપ્રાયિક ક્ષેત્રોમાં જૈનધર્મના પુટ આપવે હશે તે અનાસક્તભાવની પરાકાષ્ઠા સાધીને,જ્યે અને ભાવે સાધુવેશવાળી સાધુતાના બળે સર્વત્ર પ્રેરક બન્યા સિવાય આજની દુનિયામાં છૂટકો નથી. સાધુતાના મૂળમાં આંચ ન આવે, અનુકરણ કરવા જતાં કોઇ અવળે રસ્તે ન ચઢી જાય, એટલી કાળજી રાખી એકાંત નિવૃત્તિપરાયણ સાધુથી માંડીને ગૃહસ્થાશ્રમી બનેલા મહતાના ઊંડા સંપર્ક સાથે જગતભરના ધર્મોના સાધુવર્ગોમાં નિરામિષાહાર, પાવિહાર અને ભિક્ષાચરીની અભિમુખતા જગાડવી પડશે. તે જ પાંચસે વર્ષ પહેલાં ધર્મપ્રાણ લેાંકાશાહે દુનિયાભરના ક્રાન્તિકારામાં મેળવેલે ઉચ્ચ નખર સાર્થક થઈ શકશે.
આ વિનાના સ્થાનકવાસી જૈન સાધુએની એકતાનાં બધા જ પ્રયત્ના નિષ્ફળ ગયા છે; અને જશે. આથી જ જાણે ગુરુદેવ આ અધાય એકતાના પ્રયત્નમાં ઉદાસીન છતાં રસસભર રહેતા અને એ રીતે ધર્મક્રાન્તિને જગતવ્યાપી બનાવવામાં ચેાગઢાન આપી રહ્યા હતા. તેમને થતું હતું: “સાધુએનું સંગઠન છે ન થાય, સંકલન થાય એટલે જગ જીત્યા. સાધકો અને સાધુઓને સાંકળ્યા વિના સ્વ-પર કલ્યાણુપથ કાચા રહેવાના ’
વિશ્વસંતની ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
૫૧ www.jainel|brary.org