________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જીવન 'ખ'ધી કંઈક વધુ જાણવાની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. એ સંબધી નારા ખુલાસો એ છે કે, આજથી ચારેક વર્ષ પહેલાં સતશિષ્યની જીવનસરિતા” રૂપે જે પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે તેમાં મારા દૃષ્ટિકોણથી તેઓશ્રીની ‘જીવનઝાંખી’ આલેખી છે. મારું એમ ચાકકસ માનવું છે કે માણસ ગમે તેવા બુદ્ધિમાન કે શકિતસપન્ન હોય તો પણ કોઈના જીવનનું સંપૂર્ણ દર્શન પામી શકતા નથી. તો પછી મહાપુરુષોના જીવનને માપવાની ધૃષ્ટતા કરનાર હું કોણ ? માણસ, કોઈ પણ મહાપુરુષનું જીવન આલેખવા બેસે તે. એવા પુરુષ પ્રત્યે પોતાના જે પ્રકારનો અહાભાવ હોય તે પ્રમાણે મર્યાદિતરૂપે જ તેના જીવનની તે માત્ર ઝાંખી કરાવી શકે.
આમ હોવાથી આ ‘સ્મૃતિગ્રંથ’નું મેં ‘ઝાંખી’ અને ‘દર્શન” એવું નામ રાખેલ છે, અને એ રીતે એના બે વિભાગ કરી પાછળ ખીજા વિભાગો દાખલ કર્યા છે.
‘ખી’ એટલે જીવનઝાંખી. એ વિભાગમાં મુનિશ્રી સંતબાલજીએ, પોતાની પ્રસન્ન અને રાચક શૈલીથી સ્વ. પૂજ્ય ગુરુદેવ પ્રત્યેના અન્ય સદ્ભાવ પોતાની રીતે આલેખ્યો છે. અર્થાત્ એ વિભાગમાં પૂ. ગુરુદેવના જીવનના પ્રેરક પાસાંઓ તેમ જ જીવનને લગતી બીજી બાબતનો સમાવેશ થાય છે.
અને ‘દર્શન’એટલે તત્ત્વદર્શીન, એવિભાગમાં મેં મારા વાંચન, મનન અને ચિંતનના પરિપાકરૂપે એક સળંગ લેખ કે નિબંધ લખેલ છે, જેનું નામ ચિંતનીય વિચારધારા' રાખેલ છે. તે ઉપરાંત એ વિભાગમાં ખીજા વિદ્વાન્તએ લખેલ તાત્ત્વિક લેખાનુ સંપાદન કરેલ છે. તેથી એ હેતુને સ્પષ્ટ કરવા મુખપૃષ્ઠ (કવર પેજ) ઉપર ‘જીવનઝાંખી અને તત્ત્વદર્શન’ એવા બે વિભાગ દર્શાવનારા એ પ્રતીકા મૂકેલા છે.
મારી નમ્ર સમજ પ્રમાણે ‘દર્શન’ પૂર્ણ રીતે આલેખી શકાતુ નથી. તેથી દુનની તેમ જ આંખીની હું નીચે મુજબ વ્યાખ્યા કરું છું.
દન એટલે સમગ્રભાવે અને સંપૂર્ણ રીતે દેખાય તે-અથવા સાક્ષાત્કાર.
આંખી એટલે મર્યાદિત રીતે, અમુક દ્રષ્ટિકોણથી જોવું તે.
મારું અંગત રીતે માનવું છે કે ‘જીવનદર્શન’નું આલેખન કરવાનો કોઈ પણ વ્યકિત પ્રયત્ન કરે તેા પણ ‘દર્શન’ અને ‘ઝાંખી’ એ બન્નેની રજુઆતમાં, શ્રદ્ધેય પ્રત્યે ભક્તિભાવ, આદર અને પ્રેમ સરખા હોવા છતાં, તેના નિરુપણમાં જરૂર ફેર રહેવાના, એ સમજનાર વ્યક્તિ બરાબર સમજી શકશે.
[ot]
Jain Education International
સાયલા નિજાનંદ મંદિ’
તા. ૨૬-૧-૧૯૭૬
સંવત ૨૦૩૨ પાષ વદ ૧૧
સામવાર
લેખક મુનિશ્રી ચુનીલાલજી ‘ચિત્તમુનિ’
*
*
આનદ કેલિ અથવા ગુરુકુલવાસના અનેશ આનંદ (રાસ ) આજે આન અતિ ઉછળે રે, મારા ઘરમાં આનં....૬, આંગણે આનંદ
આજે ધરું ગ ઉરમાં ઉલ્લા....સ,
ઘટમાં આનંદ
અતિ ઉછળે....આજે
સાખી:- સતધ્વજા
ફરકાવીને, તારણ ખાંધું આજ;
છાબડી
મેવા મન–મીઠાં ધરુ, એક ગુરુને કાજ, નવતત્ત્વના વિલાસમુક્રિતને ઉજાસ ઘર આંગણે....આજે ૧
રે.
For Private & Personal Use Only
તત્ત્વદર્શન
www.jainelibrary.org