________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
નિયુકિતકાર ભદ્રબાહુ કહે છે– ‘તપ-નિયમ જ્ઞાનરૂપ વૃક્ષની ઉપર આરૂઢ થઈને અનન્તજ્ઞાની કેવળી ભગવાન ભવ્યાત્માઓના નિષેધ – અંતરંગ જાગૃતિ માટે જ્ઞાનકુસુમેાની વૃષ્ટિ કરે છે. ગણધર પેાતાના બુદ્ધિ-પટમાં તે બધાં કુસુમેાને ઝીલી પ્રવચનમાળાની ગૂંથણી કરે છે.
તીર્થંકરો માત્ર અર્થરૂપ ઉપદેશ આપે છે અને ગણુધરે તેને ગ્રન્થઋદ્ધ અથવા સૂત્રખદ્ધ કરે છે. અર્થાત્મક ગ્રંથના પ્રણેતા તીર્થંકર હાય છે. એટલા માટે આગમે!માં ઠેર-ઠેર ‘તસ્સરણ અયમટ્ટુ પણુત્તે' (સમવાય) શબ્દને પ્રયાગ થયા છે. જૈન આગમેને તીર્થંકરપ્રણીત કહેવાય છે. અહી આ વાત અવિસ્મરણીય છે કે જૈનાગમાની પ્રામાણિકતા કેવળ ગણુધરકૃત હેાવાથીજ નથી પરંતુ તેના અર્થાંના પ્રરૂપક તીર્થંકરની વીતરાગતા અને સર્વા સાક્ષાત્કારત્વને કારણે છે.
જૈન અનુશ્રુતિ અનુસાર ગણધરની જેમજ અન્ય પ્રત્યેક યુદ્ધ નિરૂપિત આગમ પણ પ્રમાણરૂપ હે!ય છે. ગણુધર તે માત્ર દ્વાદશાંગીની જ રચના કરે છે જ્યારે અંગમાહ્ય આગમેની રચના સ્થવિર કરે છે.પ
આવી પણ એક માન્યતા છે કે ગણધર સર્વપ્રથમ તીર્થંકર ભગવાનની સમક્ષ એવી જિજ્ઞાસા અભિવ્યકત કરે છે કે ભગવાન! તત્ત્વ શું છે? (ભગવાં કરતાં) ઉત્તરમાં ભગવાન તેમને ‘ ઉત્પન્ને ઇ વા, વિગમે ઇવા, ધ્રુવે ઇ વા’ આ ત્રિપદી સૂત્ર આપે છે. ત્રિપદી સૂત્રના આધારે ગણુધરે જે આગમનું નિર્માણ કરે છે તે આગમ અગપ્રવિષ્ટ કહેવાય છે અને શેષ બધી રચનાઓ અંગમાહ્ય દ્વાદશાંગી અવશ્ય ગણુપરકૃત છે, કારણ કે તે‘ત્રિપદી'થી ઉદ્ભુત થાય છે, પર ંતુ ગણધરકૃત સમસ્ત રચનાએ ‘અંગ’માં સમાવિષ્ટ થતી નથી. ‘ત્રિપદી’ સિવાયની જે મુકત વ્યાકરણ દ્વારા રચનાએ કરવામાં આવે છે તે ભલે ગણધરકૃત હોય અથવા સ્થવિરકૃત હોય-બધી અગબાહ્ય કહેવાય છે.
સ્થવિર એ પ્રકારના હોય છે.
(૧) સંપૂર્ણ શ્રુતજ્ઞાની અને (૨) દશપૂર્વી
સમ્પૂ શ્રુતજ્ઞાની ૧૪ પૂર્વના ધારક હોય છે. તેએ સૂત્ર અને અરૂપે સપૂણુ દ્વાદશાંગીરૂપ જિનાગમના સાતા હાય છે. તેઓ જે કઈં પણ કહે છે અથવા લખે છે તેના કિચિત્ માત્ર પણ વિરેધ મૂળ જિનાગમથી નથી હતા. તે જ કારણે બૃહત્કપભાષ્યમાં કહ્યું છે કે જે વાતને તીર્થંકરે કહી છે તે વાતને શ્રુતકેવલી પણ કહી શકે છે.
૧ તવ – નિયમ – નારૂકખ્ખું આરૂઢો કેવલી અમિયનાણી । તે મુયઈ નાણ િભુવિયજણ વિબેહણઠ્ઠાએ ।। તેં બુદ્ધિમએણ પડેણ ગણહરા – ગિહિ... નિરવસેસં । તિત્થયરભાસિયાઈં ગંથંતિત
પવયણઠ્ઠા ।।
- આવશ્યક નિર્યુકિત ગા. ૮૯ – ૯૦
૨ અત્યં ભાસઈ અરા, સુનં ગન્થન્તિ ગણહરા નિઉણું । સાસણમ્સ હિયઠ્ઠાએ, ત સુનં વનઈ ।। – આવશ્યક નિર્યુકિતે ગા. ૧૯૨ (ખ) - ધવલા ભા. ૧ એ ૬૪ તથા ૭૨
૩. નન્દીસૂત્ર ૪૦.
સુદ સુદકેવિણા કથિંદ અભિષ્ણ દસ પુત્વ કથિદં ચ ।। (ગ) એઘનિર્યુકિત દ્રોણાચાર્ય ટીકા રૃ. ૩
૧૫૩,
બૃહત્કલ્પ ભાષ્ય ૧૪૪, (ગ) તત્ત્વાર્થ ભાષ્ય ૧–૨૦,
૪ સુĒ ગણહરકથિદ, તહેવ પજ્ઞેયબુદ્ધ કથિદ ચ। (ક) મૂલાચાર ૫–૮૦ (ખ) જયધવલા પૃ. ૫ (ક) વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫૦, (ખ) (ઘ) સર્વાર્થસિદ્ધિ ૧–૨૦ ૬ ય ગણધર સાક્ષાત્ લબ્ધ તદ અંગપ્રવિષ્ટ તચ્ચ દ્રાદશાંગમેતત્પૂન: સ્થવિરૅર્ભદ્રબાહુ સ્વામિપ્રભુતિભિરાચાર્યેરુપનિબદ્ધ તદનગ પ્રવિષ્ટ, તાવશ્યક નિર્યુકત્યાદિ । અથવા વાર ત્રત્ર્ય ગણધર—પૃષ્ઠન સતા ભગવતા તીર્થંકરણ યત્પ્રત્યુચ્યતે ‘ઉન્ને ઇ વા, વિગમે ઇ વા, ધુવેઇ વા ઇતિ યાં તદનુસૃત્ય યુન્નિષ્પન્ન તદઽગપ્રવિષ્ટ, યત પુનર્ગણધર પ્રશ્નવ્યતિરેકેણ શેષકૃતપ્રશ્નપૂર્વક વા ભગવતો વ્યુત્ક્રાં વ્યાકરણં તદધિકૃત્ય યન્નિષ્પન્ન જંબૂદ્રીપ - પ્રજ્ઞપ્તયાદિ, યચ્ચ વા ગણધર વાંસ્વેપજીવ્યદધમાવશ્યક નિર્યુકત્યાદિ પૂર્વસ્થવિગૈસ્ત દઽગપ્રવિષ્ટ ... સર્વપક્ષે દ્રાદશા-ગાનામઽગપ્રવિષ્ટ શેષમનગપ્રવિષ્ટ,
(ખ) આવશ્યક લયગિરિવૃત્તિ પત્ર ૪૮
બૃહત્કલ્પ ભાષ્ય ગા. ૯૬૩ - ૯૬૬.
૭
આગમસાર દાહન
Jain Education Internatio
For Private Personal Use Only
૧૩૭ www.jainelibrary.org