________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
છેડી ૧૩
સગાઇ; કાંઇ ૧૪
માત પિતા કે સહેાદર એન, પડે નહીં જેને તુજ વિષ્ણુ ચેન; એવા સ્નેહી પણ સ્વાથ ન સરશે, તુ તારા પણ ખેદને ધરશે જેના ઘર લક્ષ્મી લીલાઓ કરતી, ષટ ખંડમાં આણેા ફરતી; હાજર રહેતા માણસ કેાટી, તેવા ચક્રી પણ ચાલ્યા જ માટે વિચાર મનમાં તુ ભાઈ, સ ંસારની એવી છે કાના બાપ ને કાના છે માઈ,કેનું કુટુંબ કેનુ છે હાડ લેાહી ને માંસ ભરેલું, ચર્મ મહીને ઘાટ ઘડેલું; મળ–મૂત્ર ને મેલનેા ઘર, મેહુ ધરે છે. એના ઉપર એવી કાચા પર માઠું ન ધરવા, ફરી ફરીને સંસાર કરવા; એમાં તુને શું લાગ્યા છે સાર, એક ઘડીના નહિ નિરધાર પર માટીના પિંડ તરુવરનુ પાન, સ્થિર ન રહે કુંજરના કાન; એવી કાયામાં ભૂલ્યે તું ભાન, હાથે કરી શી થાય હેશન અવસર કદી એળે જો જાશે, પછી તેા તુને પસ્તાવા થાશે; જીભ ટૂંકી થઈ જીવ ગભરાશે, તેલ ખૂટે જેમ ખત્તી મુઝાશે અંતસમે કાંઇ કરી ન શકાય, સ્વપ્ન ગયે જેમ શૈાચના થાય; આગળ મેલીને પાછળ ગીત ગાય, તારા ફજેતા થાશે તીહાંય પાર કરવાનુ એણુ તું કરજે, ધર્મની વાત હર્દુમાં ધરશે; કાલ કરવાનુ કરશે તું આજ, ધર્મ ધ્યાનમાં કરવી ન લાજ ધ્યાન હૃઈને ધરમ જ કરવું, પ્રભુ જ પ્રીતે પાપને હરવું; સંસારરૂપી સાગરથી તરવું, જીવ તણી તે ઘાતથી ડરવું સુણી સલેાકા મન વિષે ધરશે, શગ દ્વેષને જે કાઈ પરહરશે; રાગ-દ્વેષને જો પરહરશે, મુનિ નાનચંદ્ર કહે શીવ વરશે દર પાતિક તેનાં સઘળા એ ટળશે.
... પૂછ
૧૮૮
Jain Education International
✩
શ્રી આલાયણા
પ્રથમ નમુઅરિહંતને, ખીજા સિદ્ધ ભગવત પ્રભુજી, ત્રીજા ગુરુ ગુણવતને, મે કીધા પાપ અનંત પ્રભુજી, તે મુજ મિચ્છામિ દુક્કડ આલે પાપને આ સમે, સિદ્ધ અનંતની સાખ પ્રભુજી, કૃત્ય અઘાર મેં કીધા, ઉઘાડી નહીં આંખ પ્રભુજી.
ત્રસ-સ્થાવરને મેં હણ્યા, જીવ કાયાથી જુદા કર્યો, દીધા
....
For Private & Personal Use Only
....
....
...
----
****
....
પર
----
૫૫
૫૮
૫૯
૬૦
તે મુજ મિચ્છામિ દુક્કડ કરવાને મુજ સુખ પ્રભુજી, મેં અતિ દુઃખ પ્રભુજી; તે મુજ મિચ્છામિ દુક્કડ .... 3
૧
૧
૨
જીવનઝાંખી
www.jainelibrary.org