________________
a ગવ ડવિઘયપં. નાનાદજી મહારાળ કમર-૧: દ રમતિય
પ્રસ્તુત આગમના કત શય્યભવ માનવામાં આવે છે. આ રચના સ્વતંત્ર નથી પરંતુ નિસ્પૃહણ છે. આચાર્ય શસ્યભવે વિભિન્ન પ્રર્વોમાંથી આનું નિમ્હણ કર્યું છે. દશવૈકાલિક નિર્યુકિતની દષ્ટિએ ચોથું અધ્યયન અમપ્રવાહ પ્રવમાંથી. પાંચમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું અધ્યયન સત્યપ્રવાઢ પૂર્વમાંથી અને અવશેષ બધા અધ્યયન પ્રત્યાખ્યાન પૂર્વની તૃતીય વરતુમાંથી ઉધૃત કરવામાં આવ્યા છે.'
બીજું એક મન્તવ્ય એવું પણ છે કે દશવૈકાલિકનું નિયુ હણ ગણિપિટક દ્વાદશાંગીમાંથી કરવામાં આવ્યું છે. તે નિહણ કયા અંગમાંથી કયા અધ્યયનનું કરવામાં આવ્યું છે તેને સ્પષ્ટ નિર્દેશ નથી તથાપિ વિજ્ઞો એ અનુમાન કર્યું છે કે ત્રીજા અધ્યયનને વિષય સૂતકતાંગ ૧/૯ થી મેળ ખાય છે. ચતુર્થ અધ્યયનને વિષય સૂત્રકતાંગ ૧/૧૧/૭-૮માં અને આચારાંગના ૧/૧/૧માં કઈ જગ્યાએ સંક્ષેપથી અને કોઈ જગ્યાએ વિસ્તારથી છે. પાંચમા અધ્યયનને વિષય આચારાંગના બીજા અધ્યયન કેલેકવિજયના પાંચમા ઉદ્દેશક અને આઠમાં “વિમેહ” અધ્યયનના બીજા ઉદેશકની સાથે મળતે આવે છે. આનું છઠઠું અધ્યયન સમવાયાંગના ૧૮માં સમવાયની વયછક્ક કાયછકk અકાપો ગિહિભાયણે પલિયંક નિસિજ્જા ય સિણાણું ભવજજણું- ગાથાનું વિસ્તારથી નિરૂપણ છે. સાતમા અધ્યયનનો મૂળસ્વૈત આચારાંગના ૧/૧/૬/૫માં ઉપલબ્ધ થાય છે. આઠમાં અધ્યયનને કેટલેક વિષય સ્થાનાંગ ૮/૫૮, ૬૦૯ ૬૧પથી મળતો આવે છે અને આચારાંગ તથા સૂત્રકૃતાંગની સાથે પણ આંશિક રીતે તુલના થઈ શકે છે.
આચારાંગના બીજા શ્રતની ૧લી ચૂલિકાના ૧લા તથા ૪થા અધ્યયનની સાથે અનુક્રમે ૫માં તથા ૭માં અધ્યયનની તુલના કરી શકાય છે. તેમજ દશવૈકાલિકના ૨, ૯ તથા ૧૦મા અધ્યયનના વિષયની, ઉત્તરાધ્યયનના ૧લા તથા ૧૫મા અધ્યયનની સાથે સરખામણી કરી શકાય છે.'
દિગંબર પરંપરામાં દશવૈકાલિકનો ઉલ્લેખ ધવલા, જ્યધવલા, તત્ત્વાથ રાજવાર્તિક, તત્ત્વાર્થધૃતસાગરીયા વૃત્તિ આદિ અનેક સ્થળોએ થયો છે અને “આરાતીચીરાચીનિયૂઢ માત્ર આટલો સંકેત મળે છે પરંતુ આ સૂત્ર કયાં સુધી માન્ય રહ્યું તેને સંકેત મળતું નથી.
પ્રસ્તુત આગમના દયાલિય(દશવૈકાલિક) અને ‘દસકાલિય' એમ બે નામ મળે છે. આ નામ દસ અને વૈકાલિક અથવા કાલિક એમ બે પદોથી નિમિત થયેલ છે. “દસ’ શબ્દ અધ્યયનોની સંખ્યા સૂચવે છે અને આની. રચના વિકાસળામાં થઈ તેથી તેને વૈકાલિક કહ્યું. સામાન્ય નિયમાનુસાર આગમનો રચનાકાળ પૂર્વાન માનવામાં આવે છે. પરંતુ આચાર્ય શય્યભવે મનક (પુત્ર)નું અલ્પાયુ જીવન જોઈને તે જ ક્ષણે અપરાન્ડમાં જ આનુ ઉદ્ધરણ કરવાને પ્રારંભ કર્યો અને તેને વિકામાં પૂર્ણ કર્યું. સ્વાધ્યાયને કાળ દિવસ અને રાતમાં પ્રથમ અને અંતિમ પહેર છે. પ્રસ્તુત આગમ કાળ વિના (વિકાળે) પણ ભણી શકાય છે. તેથી આનું નામ દશવૈકાલિક રાખવામાં આવ્યું છે.
આ ગ્રન્થ એવા ચતુર્દશપૂવીની કૃતિ છે કે જેમણે કાળને લક્ષ્ય કરી આનું નિર્માણ કર્યું છે તેથી આનું ૧. આયપ્પવાયપુવ્વા નિજજઢા હોઇ ધમ્મપત્ની
કમ્મવાય યુવ્વા પિંડલ્સ ઉ ોસણા તિવિહા સચ્ચપ્પવાય યુવા નિજજૂઢા હોઇ વક્ક સુદ્ધીક કે અવસેલા નિજજૂઢા નવમસ્સ ઉ તઇયવધૂઓ
દશવૈકાલિક નિર્યુકિત ગાથા ૧૬-૧૭ ૨. બીઓડવિ એ આસો ગણિપિંડગાઓ દુવાલસંગાઓ :
એય કિર ણિજજૂઢ મણગસ્ટ અણુગ્ગહઠાએ છે . દશવૈકાલિક અ. ૪ સૂ. ૯ : સરખા આચારાંગ ૧/૧/૬/૪ (ખ) દશવૈકાલિક ૫/૨/૨૮ ; , આચારાંગ ૧/૧૨/૪ (ગ) દશવૈકાલિક ૬/૫૩ : , સૂત્રકૃતાંગ ૧ર/૨૧. ૪. ‘દસઆલિય સહ ઉત્તરજમણણિ’ ની ભૂમિકા પૃ. ૧૨ ૫. (ક) નંદીસૂત્ર ૪૬ (ખ) દશવૈકાલિક નિર્યુકિત ગાથા ૬ ૬. દશવૈકાલિક નિકિત ગાથા ૧,૭,૧૨,૧૪,૧૫.
૨૮૨ Jain Education International
તત્ત્વદર્શન www.ainelibrary.org
For Private & Personal Use Only