________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જ્ઞાનખાણ
ને શમખાણ જેવાં જ્ઞાનમાણ મુનિશ્રી મારે છે.
“એન્ડ્રુને આનંદ એડમાં આવે, જે જન અનુભવ જેમાં જમાવે રે.”
એ ભજનમાં, એમાં અધિકરી અને અધિકારીના સ્પષ્ટ ભેદ્ર વ્યંગાત્મક રૂપમાં ગૂંથ્યા છે. ધર્મના, સંપ્રદાયના ઝઘડા જોઇને મુનિશ્રી એ ઝઘડાઓને ઉલ્લેખ કરતાં કરતાં કહે છે કેઃગમે તે ક્રિયા કે ધમ ગમે તેવા શાસ્ત્રથી, જો રાગ– દ્વેષને રાગ ટળશે;
‘સંતશિષ્ય’ સંશય વિષ્ણુ વીતરાગીએને ૨, મુક્તિના મહાનદ મળશે રે........ધમાધમ૦
X
X
એમણે કાળના બુધવાટ ઝીલ્યા છે
અંતરખેાજનાં આત્મલક્ષી પદે પણ મુનિશ્રીએ ઘણાં રચ્યાં છે. પણ મુનિશ્રીની સર્વધર્મની ભાવના યુગધને પણ પિછાણે છે. સમભાવના એમના આદાયે યુદેશને ઝીલ્યા છે. ફેશનની ખાતર નહિ, પ્રચલિત ચીલે ચડી જઈને કીર્તિ વરવા ખાતર નહિ, પણ અંતરની ઊંડી દાઝથી. એ દાઝે ઘણાં સંકુચિત મનના જૈનેને અકળાવ્યા હશે....કેમ ન અકળાય ?
....
જૈન સમાજી ખાગ ખગડનેા, નયન થકી નીરખાય .... માળી॰ કેળવણી કરનાર ન કાઇ, વિરલા વી૨ જણાય માળી ‘સંતશિષ્ય' કહે અગ્રેસરેની, ઊંઘથી ઊંધુ મરાય ... માળી ભાગ આ બગડી જાય. માળી વિના ખાગ
X
X
સર્વાંગી દૃષ્ટિ
આત્માને આવરતાં આવરણાને એમણે સ ંપ્રદાયના ટૂંક ચશ્માથી નથી જોયાં. એમણે તે કાળના ઘૂઘવાટાને પ્રતિક્ષણ કાન માંડીને સાંભળ્યા છે ને વ્યષ્ટિના કે સમષ્ટિના એકાંગી નહિ પણ સર્વાંગી વિકાસને લક્ષમાં રાખ્યા છે. વ્યસનથી કે સામાજિક કુરીતિથી, ધાર્મિક રૂઢીએથી કે રાજકીય ગુલામીથી એમણે જનસમુદૃાયના દેહ-પ્રાણને જકડાતાં જોયાં છે, એટલે જ એમણે ભજનપદ્મ પુષ્પિકા'માં એવા સુધારક અને ઉદ્ધારક ગીતાને પણ સ્થ!ન આપ્યું છે. આત્માના મેલને ધાવા હાય તે! એછામાં એન્ડ્રુ મેલના ધક્રમસતાં આવતા પૂરને તે ખાળવાં જ જોઈએ. તે પછી જ આત્માને ધાઈ શકાય, અન્યથા નહિ. એટલે એક કવિની અદાથી નહિ પણ જીવના કળકળાટથી જ એ ઉદ્ગારા નીકળી પડયા છે કેઃ– અરે ! ચંડાલણીતું ચા ! હવે તે હિન્દમાંથી જા .... પ્રથમ ધનવાનને પકડયા, ગરીબેને પછી ગૂડયા; લગાડી સર્વ સ્થળે તે લા (લાય), હવે તે હિન્દમાંથી જા .... ટેક
ટેક
×
*
વ્યસનના આધિપત્ય વિષે કહે છે કે:
સાહિત્યની નજરે
Jain Education International
કરાવે તે રીતે કરવું, ફરાવે તે મુજબ ફરવું; હુંમેશાં વ્યસનવાળાએ, મરાવે તે રીતે મરવુ.
×
*
વિવેકને ઈંભ કરનારાને કહે છેઃ
“ વધારીને પ્રથમ વૈરા, પછી ખાલી ખમાન્યે શુ? અગાડીને મધું પરનું, પછી મસ્તક નમાવ્યે શું ?”
X
X
For Private
Personal Use Only
૨૧૫ www.jainellbrary.org