________________
પૂજ્ય ગુરૂદ્ધ ફવિવય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથસ
દશાશ્રુતસ્કન્ધ નિર્યુકિતના મન્તવ્ય અનુસાર વર્તમાનમાં ઉપલબ્ધ દશાશ્રુતકન્ય, અંગપ્રવિષ્ટ આગમમાં જે દશાઓ પ્રાપ્ત છે તેનાથી નાનું છે. તેમનું નિર્મૂહણ શિષ્યના અનુગ્રહાથે સ્થવિરાએ કર્યું હતું. ચૂર્ણિ ૧ અનુસાર વિરનું નામ ભદ્રબાહુ છે.
ઉત્તરાધ્યયનનું બીજું અધ્યયન પણ અંગથી લેવાયેલું માનવામાં આવે છે. નિર્યુકિતકાર ભદ્રબાહુના મતાનુસાર તે કર્મપ્રવાદ પૂર્વના સતરમાં પ્રાભૂતમાંથી ઉદ્દધન માનવામાં આવે છે.?
આ સિવાય આગોતર સાહિત્યમાં વિશેષ કરીને કર્યસાહિત્યનો ઘણે મોટે ભાગે પૂર્વમાંથી ઉદધૃત માનવામાં આવે છે.
નિયંહણ કૃતિઓના સંબંધમાં આ સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે કે તેના અર્થના પ્રરૂપક તીર્થકર છે. સૂત્રના રચયિતા ગણધર છે અને જે સંક્ષેપમાં તેનું વર્તમાન રૂપ ઉપલબ્ધ છે તેમના કર્તા તેઓ જ છે કે જેમના ઉપર જેમનું નામ અંકિત અથવા પ્રસિદ્ધ છે. જેમકે-દશવૈકાલિકના શય્યભવ, કલ્પ, વ્યવહાર, નિશીથ અને દશાશ્રુતસ્કલ્પના રચયિતા ભદ્રબાદ છે.
જૈન અંગ-સાહિત્યની સંખ્યાના સંબંધમાં વેતાંબર અને દિગંબર? બધા એકમત છે. બધાં અંગેને ૧૨ સ્વીકારે છે. પરન્ત અંગના આગમોની સંખ્યાના સંબંધમાં જુદા જુદા મત-અભિપ્રાયો છે. આ કારણે જ કેટલાક આગમોની સંખ્યાને ૮૪ માને છે તે કેટલાક ૪૫ માને છે તે કેટલાક ૩૨ જ માને છે.
નન્દીસૂત્રમાં આગમની જે સૂચી આપવામાં આવી છે તે બધા આગમો વર્તમાનમાં ઉપલબ્ધ નથી. શ્વેતાંબર સૂતિ પૂજક સમાજ મળ આગમોની સાથે કેટલીક નિર્યક્તિઓને સમ્મિલિત કરી ૪૫ આગમ માને છે અને કેટલાક ૮૪ માને છે. સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરા બત્રીસને જ પ્રમાણભૂત માને છે. દિગમ્બર સમાજની માન્યતા છે કે બધા આગમે વિચ્છેદ થઈ ગયા છે.
૪૫ આગમોના નામ ૧૧ અંગ ૧૨ ઉપાંગ
૬ ભૂલસત્ર ૧ આચારાંગ ૧ ઔપપાતિક
૧ આવશ્યક ૨ સૂત્રકૃતાંગ ૨ રાજપ્રશ્નીય
૨ દશવૈકાલિક
૩ ઉત્તરાધ્યયન ૩ સ્થાનાંગ : ૩ જીવાભિગમ
૪ નન્દી ૪ સમવાયાંગ ૪ પ્રજ્ઞાપના
૫ અનુગદ્વાર ૫ ભગવતી ૫ સૂર્યપ્રજ્ઞપ્તિ
૬ પિડનિર્યુકિત ૬ જ્ઞાતાધર્મકથા ૬ ચંદ્રપ્રજ્ઞપ્તિ
–ઘનિર્યુકિત ૭ ઉપાસકદશા ૭ જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ
૬ છેદસૂત્ર ૮ અન્તકૃદશા ૮ નિયાવલિયા
૧ નિશીથ ૯ અનુસારૌપપતિદશા ૯ કલ્પવતંસિકા
૨ મહાનિશીથ
૩ બૃહત્ક૯૫ ૧૦ અનવ્યાકરણ ૧૦ પુપિકા
૪ વ્યવહાર ૧૧ વિપાક ૧૧ પુષ્પગુલિકા
૫ દશાશ્રુતસ્કલ્પ ૧૨ વૃષ્ણિદશા
૬ પંચકહ૫
૧. ડહરીએ ઉ ઇમાઓ રાજઝયણેસુ મહઇએ અંગેસુ ! ઈસુ નાયાદીએણું, વFવિભૂસવસાણમિવ ડહરીઓ ઉ ઇમાઓ, નિજજૂઢાઓ આજીગ્નહઠાએ આ થેરેહિ તુ દસાઓ, જો દસા જાણઓ જીવો |
-દશાશ્રુતસ્કન્ધ નિર્યુકિત ૫૬ ૨. દશાશ્રુતસ્કંધ ચૂણિ ૩. કમ્મપ્પવાય પુલ્વે સત્તરસે પાહુમિ જે સુત્તા સણય સોદાહરણે તે ચેવ ઇલંપિ ણાયવું | –ઉત્તરાધ્યયન નિર્યુકિત ગાથા ૬૯ ૪. તત્ત્વાર્થસૂત્ર ૧૨૦ શ્રુતસાગરીયવૃત્તિ !
–ષટખંડાગમ (ધવલા ટીકા) ખંડ ૧, પૃ. ૬ બારહ અંગગિજઝા
Jain Edqy International
For Private & Personal Use Only
“તત્ત્વદર્શન.org