Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 828
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ તરડાયેલી, દુ:ખી કુટુંબની મહેનને રાજી મળે તેવા કોઈ ઘરગથ્થુ ઉદ્યોગ નહાતા. આવી ઘણી હેના ઘર આંગણે આંસુ સારી દિવસે પૂરા કરતી; પરંતુ પારકાના દુઃખે દુઃખી એવા એજ મુનિશ્રી નાનચંદ્રજીસ્વામીને તેમનું દુઃખ હૈયે વસ્યું. આજથી ૩૦ વર્ષ પહેલાં સંસ્થાના આજના પ્રમુખશ્રી ધીરજમ્હેન સંઘવીને લાવી સાથૅજનિક મહિલા મંડળ નામની સંસ્થા સ્થાપી. શરૂમાં અેના માટે એક શિવણ વર્ગ શરૂ કરવા કહ્યુ. શ્રી ધીરજમ્હેન સંઘવી અને હાલના મંત્રી શ્રી મુકતાબ્ડેન હિંમતલાલ ભટ્ટ શરૂઆતથી જ ખૂબજ હોંશથી એ માગણી સ્વીકારી પેાતાની સેવા આપવા તૈયારી બતાવી અને આ બંને બહેનેાએ સહ જવાબદારી લેવાનું સ્વીકારવાથી જ આ સંસ્થા શરૂ થઈ શકી. શરૂઆતમાં આ મંડળ જૈના પૂરતુ જ હતું. તે માત્ર નામનુજ હતું. મુકતાબ્વેન બ્રાહ્મણ હાવા છતાં શરૂઆતથી સેવા આપતા એ આનંદની વાત છે. આ અને હેનોએ સંસ્થા શરૂ થઈ એટલે કે ૨૫ વર્ષથી આજ સુધી (રજાના દિવસે કે બહારગામ હોય તે સિવાયના તમામ દિવસે રાજ ૧ થી ૪ સુધી મંડળમાં જાતે હાજરી આપી સતત તમામ પ્રવૃતિ પર દેખરેખ રાખે છે અને પચીશ વર્ષથી એકધારી ને અેના માનદ્ સેવા આપી રહ્યા છે. જો પુરુષ હાત તેા કહેવાત કે રામ-લક્ષ્મણની જોડ છે તે રીતે તેમની કામગીરી છે. કોઈપણ સંસ્થાના માનદ્ હાદ્દેદારો સતત રોજ રા-૩ કલાક સંસ્થામાં નિયમિત હાજરી આપતા હાય તેવા કિસ્સા ભાગ્યેજ ખીજો કાઈ હશે. આપણી અન્ય સંસ્થાઓના હાદ્દેદારોએ વિચારવા જેવું ન ગણાય ? પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે શ્રી સ્થા. સંઘના આગેવાનોને પ્રેરણા આપી મકાનની વ્યવસ્થા પણ કરી આપી. નાનકડા મકાનમાં ફકત એજ સંચા સાથે ૨૫ વર્ષ પહેલાં શિવણુ વ શરૂ થયા અને તે ખીજમાંથી વૃક્ષ થયું અને મહિલા મંડળની વિવિધ પ્રવૃત્તિએ પાંગરતી ગઈ છે. લીંબડીમાં ‘શ્રી લીંબડી કેળવણી મંડળ'ની સ્થાપના ૧૯૫૯ માં થઇ પછી તે સંસ્થા સાથે આ સંસ્થા જોડાઈ છે. એટલે તૂટા લીંબડી કેળવણી મંડળ આપે છે અને મહિલા મંડળને સતત રહેતી આર્થિક ચિંતામાંથી સદાને માટે મુકત કરેલ છે. મડળની પ્રવૃત્તિઓ શિવણ, ભરત—ગુંથણુ—એમ્બ્રોયડરી વિ. શીખી અત્યાર સુધીમાં અંદાજે ૨૨૦૦ બહેનોએ લાભ લીધેલ છે. કેટલીક બહેનોએ શિવવાના સચા લીધા છે અને તે ઉપર કામ કરી ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત મહિલા મંડળ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિએ ચાલે છે. સંગીત વર્ગ, ગૃહઉદ્યોગો, પુસ્તકાલય-વાંચનાલય અને સંસ્કારવક પ્રવૃત્તિઓ-પર્યટન–રાસ ગરબા-વિગેરે પ્રવૃત્તિઓ સારી રીતે ચાલી રહી છે-વિકસી રહી છે. રીવલી ( મુંબઈ ) ની સસ્થાઓ ઝુ શ્રી વમાન સ્થાનકવાસી જૈન સંઘ –ારીવલી તેં શ્રી વર્ધમાન કલીનીક (શ્રીમતી નંદકુવરમ્હેન રસિકલાલ શેઠ-જનરલ હાસ્પીટલ) વર્ષે શ્રી સર્વોદય ઉદ્યોગ મદિર . શ્રી સ્વધર્મી સ્ટા ૐ શ્રી વમાન સ્થા. જૈન સંઘ એરીવલીઃ ૐ ભાઈલાલ ભુરાલાલ શેઠ-માજી માનદ્ મંત્રી માનવતાના પુરસ્કર્તા પૂ. ગુરુદેવ પંડિત કવિ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનું ઈ. સ. ૧૯૫૭ નું ચાતુર્માસ ઘાટકોપરમાં હતુ. આ અરસામાં બૃહદ્ મુંબઈના ઉત્તરને છેડે મુંબઈથી ૨૨ માઈલ દૂરના પરા રીવલીમાં શ્રી વમાન સ્થાનકવાસી જૈન સંઘ તેની શિશુ અવસ્થામાં પા પા પગલી પાડતે હતા. પાંચ વરસની સતત મહેનતને અંતે રૂપિયા પાંસઠ હજારની કીમતનું તૈયાર મકાન ઉપાશ્રય માટે ખરીદેલું, પરંતુ તેમાં પોલીસખાતાના માણસે ભાડુતા તરીકે હતા. સમાજને પ્રદાન [૧૪૩] www.jairnel|brary.org Jain Education International For Private Personal Use Only

Loading...

Page Navigation
1 ... 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856