Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ક્ષેત્ર દ્વારમાં દ્રવ્યપ્રમાણ
૧૨) અંતર -
નિશ્ચય (વર્તમાન) નયની અપેક્ષાએ અંતર નથી. પૂર્વભાવનયની અપેક્ષાએ
જઘન્યથી ૧ સમયના અંતરવાળા સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૬ માસના અંતરવાળા સિદ્ધ થાય છે. ૧૩) અનુસમય -
જઘન્યથી ૨ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ૧૪) ગણના -
જઘન્યથી ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૧ સમયમાં એક સાથે ૧૦૮ સિદ્ધ થાય છે. ૧૫) અલ્પબહુત્વ -
૧ સમયમાં અનેકસિદ્ધ અલ્પ છે.
૧ સમયમાં એકસિદ્ધ સંખ્યાતગુણ છે.
(ii) દ્રવ્યપ્રમાણ -
૧) ક્ષેત્ર -
ક્ષેત્ર
૧ સમયમાં કેટલા સિદ્ધ થાય ?
ઉત્કૃષ્ટ
૪
ઊર્ધ્વલોક, નંદનવન, જલ
પંડકવન, સમુદ્ર
અધોલોક (અધોલૌકિકગ્રામ)
૧ વિજય
૧. લવણસમુદ્ર અને કાલોદધિસમુદ્ર. ૨. પૃથ
૨
૨૦ પૃથ
૨૦
=
૨
જઘન્ય
૧
૧
૧
૧
૧૩
૨ થી ૯.