Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
४४
અલ્પબહુત દ્વાર
જીવો
અલ્પબદુત્વ ૪ સિદ્ધ થનારા, તુલ્ય ૪ સિદ્ધ તીર્થકરો, જલમાં, ૧૦ સિદ્ધ થનારા
ઊર્ધ્વલોકમાં વગેરે છે. ૧૦ સિદ્ધ સંતરણથી હરિવર્ષ વગેરે ક્ષેત્રોમાં અને ૧લા વગેરે આરામાં
છે. માટે તુલ્ય છે. ૨૦ સિદ્ધ થનારા | અલ્પ ૨૦ સિદ્ધ અપોલોકમાં,
સ્ત્રીઓ, ૧ વિજય વગેરેમાં
છે. માટે ૪ સિદ્ધ અને ૧૦ સિદ્ધ કરતા ૨૦ સિદ્ધ
અલ્પ છે. ૨૦ પૃથકત્વ સિદ્ધ | તુલ્ય
૨૦ પૃથકત્વસિદ્ધ થિનારા
અધોલોક, બુદ્ધીબોધિત વગેરેમાં છે. અલ્પક્ષેત્રમાં, અલ્પકાળમાં અને ક્યારેક થતાં હોવાથી
તે ૨૦ સિદ્ધની તુલ્ય છે. ૧૦૮ સિદ્ધ થનારા | સંખ્યાતગુણ ૧૦૮ સિદ્ધ જંબૂદ્વીપ,
ભરતક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર વગેરેમાં સ્વસ્થાનથી મળે છે. માટે ૨૦ પૃથકૃત્વ સિદ્ધ કરતા ૧૦૮
સિદ્ધ સંખ્યાતગુણ છે. આ પ્રમાણે ક્ષેત્ર વગેરે દ્વારોમાં પણ અલ્પબદુત્વ સમજવું. ક્ષેત્ર વગેરે દ્વારોમાં વિશેષ અલ્પબદુત્વ આગળ પાના નં. ૪૬ થી ૬૫ ઉપર કહ્યા પ્રમાણે જાણવું.