Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૩૯
પથમિક ભાવ, ક્ષાયિક ભાવ
(૧) ઔપથમિક ભાવ - મોહનીયકર્મના સર્વથા ઉપશમથી એટલે કે વિપાકોદય અને પ્રદેશોદયના નિરોધથી થતો જીવનો ભાવ તે પશમિક ભાવ. તેના બે પ્રકાર છે –
(a) ઉપશમસમ્યકત્વ - દર્શનમોહનીયકર્મના સર્વથા ઉપશમથી થતો ભાવ તે ઉપશમસમ્યક્ત્વ. પ્રથમસમ્યક્ત્વપ્રાપ્તિ વખતે અને ઉપશમશ્રેણિમાં આ સમ્યક્ત્વ હોય છે.
(b) ઉપશમચારિત્ર - ચારિત્રમોહનીયકર્મના સર્વથા ઉપશમથી ઉપશમશ્રેણિમાં થતો ભાવ તે ઉપશમચારિત્ર.
મોહનીયકર્મનો જ સર્વથા ઉપશમ થાય છે. અન્ય કર્મોનો સર્વથા ઉપશમ થતો નથી.
(૨) ક્ષાયિક ભાવ - કર્મના સર્વથા ક્ષયથી થતો ભાવ તે ક્ષાયિક ભાવ. તેના ૯ પ્રકાર છે -
| |
|
|
ક્ર. | ક્ષાયિક ભાવ કયા કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય?
કેવળજ્ઞાન કેવળજ્ઞાનાવરણ કેવળદર્શન કેવળદર્શનાવરણ ક્ષાયિક સમ્યક્ત્વ દર્શનમોહનીય ક્ષાયિક ચારિત્ર | | ચારિત્રમોહનીય દાનલબ્ધિ દાનાંતરાય લાભલબ્ધિ લાભાંતરાય ભોગલબ્ધિ ભોગાંતરાય
ઉપભોગલબ્ધિ ઉપભોગાંતરાય ૯ | વીર્યલબ્ધિ વીઆંતરાય
|
|
|
|