Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 242
________________ २२० श्रीसिद्धपञ्चाशिका अवचूरिसमलङ्कृता द्वारेषु सिद्धासिद्धप्राभृतटीकातो (सिद्धप्राभृतटीकातो) भावनीयाः । इत्येवं पूर्वोक्तप्रकारेण सिद्धानां मुक्तिपदप्राप्तानां स्वरूपं लिखितं अक्षरन्यासीकृतं श्रीसिद्धप्राभृतादिति शेषः । कैः श्रीदेवेन्द्रसूरिभिः ॥५०॥ इति श्रीसिद्धपञ्चाशिकावचूरिः समाप्ता । ॥ समाप्तेयं श्रीमद्देवेन्द्रसूरिविरचिता सावचूरिका सिद्धपञ्चाशिका ॥ કોણ બળવાન કર્મ કે આત્મા? જો કર્મ બળવાન હોય તો આત્માનો મોક્ષ કેમ થઈ શકે ? જો આત્મા બળવાન હોય તો તીર્થંકરપ્રભુને જ કર્મ કેમ નડે ? ભૂતકાળમાં પગભર કરેલા કર્મ બળવાન છે. માટે ભલભલાને ય એનું દેવું ચૂકવવું પડે છે. પાપભરી પ્રવૃત્તિ ન કરે તો બિચારા નવા કર્મ પગભર થઈ શકતાં નથી. આ દૃષ્ટિએ કર્મ કરતાં આત્મા બળવાન છે. મહાન લોકોની કાર્યની સિદ્ધિનો આધાર સાધનો ઉપર નહીં પણ સત્ત્વશીલતા ઉપર રહેલો છે. દુઃખ છે દરિયા જેવું. એ પહેલાં અંદર ડૂબાડે, પછી તે મોતી આપે ! બંધન બહાર નથી, અંદર છે. જેની તૃષ્ણા વધતી રહે છે, તે ગરીબ છે. માણસની જેમ જીવીએ એવી અમારા પર કૃપા કર પ્રભુ ! ભયના મધ્યબિંદુમાંથી ચિંતાનાં વર્તુળ અંકાય છે. પરિવર્તન માટે તમને દરરોજ તક મળે જ છે, પરંતુ તે માટે તમે સમય ફાળવો છો ખરા ? હોડી લઈને કિનારે બેસી રહેવાથી નદીની સામે પાર જવાતું નથી.

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244