Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
श्रीसिद्धप्राभृतं सटीकम्
१४९
॥ वीसुत्तरसयगणणाणामसिद्धपाहुडं सम्मत्तं अग्गेणियपुव्वणिस्संदं ॥ ‘‘ઝળાદિવિવરીઓ અત્યો' નાહીં નાર્થા ॥૮॥ ‘‘વીમુત્તસય’ गाहा कण्ठ्या । नवरं पूर्वस्याग्रेणीयाख्यस्य निःष्यन्दं इदं सिद्धप्राभृतकमिति
॥૬॥
'
गाथासंयोजनार्थोऽयं, प्रयासः केवलो मम । અર્થસ્તુત: મ્યુટો દોષ, ટીજાિિશ્ચન્તનઃ ॥ ग्रन्थाग्रं० श्लोकमानतः ८१५ ॥ ससूत्रस्य ९५० ॥ ॥ समाप्तमिदं सटीकं श्रीसिद्धप्राभृतकम् ॥
વર્તમાન ભોગને છોડી ભાવી આત્મસુખના માર્ગે લાગી જવું એમાં મૂર્ખાઈ નથી, એનું કારણ એ જ કે ભોગોની આસક્તિને દિલમાં ઘાલ્યા પછી તો એ એવી વધે છે કે ભોગનાં સાધન ખૂટે, ભોગનો સમય એટલે કે આયુષ્ય ખૂટે, પણ ભોગની આસક્તિ મટતી નથી.
વચગાળા માટેની જીવનભરની મહેનત ! જેમાં પરિણામે મીંડું ! અને શાશ્વત સ્થાનની કોઈ મહેનત કે કોઈ વિચારણા સરખી નહીં ! જીવની કેટલી બધી મૂર્ખાઈ !
પુણ્યનો વિશ્વાસ કરવા જેવો નથી, કે એનો ગુમાન ધરવા જેવો નથી. કયા ભવના પાપ ક્યારે ઉદયમાં આવે એનો કોઈ પત્તો નથી. અસાર સંસારના પુણ્યો પાપથી કલંકિત ! સુખ એ દુઃખથી કલંકિત. સંસારમાં માનેલું સુખ એ ઘોર દુઃખોને કંકોત્રી લખવા જેવું છે. કૂથલી જન્મે છે કાનમાંથી, પણ તેનો ઉછેર જીભ પર થાય છે. આપણે કેટલું અલ્પ જાણીએ છીએ તે જાણવા માટે આપણે કેટલું જાણવું પડે છે !