Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૨૦
૧૨) અંતર
જીવો
અંતરપૂર્વક સિદ્ધ થનારા
અંતર, અનુસમય અને ગણના દ્વારોમાં દ્રવ્યપ્રમાણ
૧ સમયમાં કેટલા સિદ્ધ થાય ?
જઘન્ય
૧
ઉત્કૃષ્ટ
૧૦૮
૧૩) અનુસમય -
૧ થી ૩૨ જીવો નિરંતર ૮ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૩૩ થી ૪૮ જીવો નિરંતર ૭ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૪૯ થી ૬૦ જીવો નિરંતર ૬ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૬૧ થી ૭૨ જીવો નિરંતર ૫ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૭૩ થી ૮૪ જીવો નિરંતર ૪ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૮૫ થી ૯૬ જીવો નિરંતર ૩ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૯૭ થી ૧૦૨ જીવો નિરંતર સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૧૦૩ થી ૧૦૮ જીવો નિરંતર ૧ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
દરેક વિકલ્પમાં શતપૃથ
જીવો હોય. દરેક વિકલ્પમાં જઘન્યથી ૧ જીવ હોય. ઉપરના વિકલ્પોમાં નિરંતર ૮ સમય સુધી સિદ્ધ થનારાથી માંડીને નિરંતર ૨ સમય સુધી સિદ્ધ થનારા એ નિરંતરસિદ્ધ છે. ૧૪) ગણના
જઘન્યથી ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૧ સમયમાં એક સાથે ૧૦૮ સિદ્ધ થાય છે.