Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
દ્રવ્યપ્રમાણને આશ્રયીને સંનિકર્ષ
સિદ્ધો ૨ સિદ્ધ ૩ સિદ્ધ ૪ સિદ્ધ પ સિદ્ધ ૬ સિદ્ધ ૭ સિદ્ધ
અલ્પબદ્ધત્વ સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન અસંખ્યગુણહીન અસંખ્યગુણહીન અનંતગુણહીન અનંતગુણહીને
૧૦ સિદ્ધ
અનંતગુણહીન
જયાં ચોથા ભાગમાં ૨ પદ કરતા વધુ પદ હોય ત્યાં ઉપર પ્રમાણે ૪ ભાગમાં ત્રણ પ્રકારની હાનિ હોય છે. જ્યાં ચોથા ભાગમાં ૨ પદ હોય ત્યાં એટલે કે જ્યાં ન સમયમાં ૮ સિદ્ધ થાય છે ત્યાં પહેલા બે ભાગમાં સંખ્યાતગુણહાનિ છે અને પછીના બે ભાગમાં અનંતગુણહાનિ છે. ત્યાં અસંખ્યગુણહાનિ નથી. તે આ પ્રમાણે
સિદ્ધો ૧ સિદ્ધ ૨ સિદ્ધ ૩ સિદ્ધ ૪ સિદ્ધ પ સિદ્ધ ૬ સિદ્ધ
અલ્પબદુત્વ
સૌથી વધુ સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન અનંતગુણહીને અનંતગુણહીન