Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 217
________________ દ્રવ્યપ્રમાણને આશ્રયીને સંનિકર્ષ ૧૯૫ જીવો સિદ્ધોનું અલ્પબદુત્વ સૌથી વધુ અસંખ્યગુણહીન ૧ સિદ્ધ ૨ સિદ્ધ ૩ સિદ્ધ ૪ સિદ્ધ અનંતગુણહીન અનંતગુણહીન જ્યાં ૧ સમયમાં ર સિદ્ધ થાય છે ત્યાં ત્યાં આ વ્યાપ્તિ જ્યાં જાણવી - જીવો ૧ સિદ્ધ ૨ સિદ્ધ સિદ્ધોનું અલ્પબદુત્વ સૌથી વધુ અનંતગુણહીના આમ અહીં દ્રવ્યપ્રમાણમાં વિસ્તારથી સંનિકર્ષની વિચારણા કરી. શેષ દ્વારોમાં સંનિકર્ષની વિચારણા સિદ્ધપ્રાભૂતની ટીકામાંથી જાણી લેવી. આમ પરંપરસિદ્ધોને ૯ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચાર્યા. શ્રસિદ્ધપંચાશિકાનો પદાર્થસંગ્રહ સમાપ્ત આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ નિરૂપણ થયું હોય તો તેનું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિદુક્કડ દઉં છું. આત્મા ખરાબ ચાલવાળો, અસંયમી, સ્વચ્છંદી, સ્વેચ્છાચારી બને તો પોતે જ દુ:ખભાર નોતરી શત્રનું કામ કરે છે. આત્મા સારી ચાલવાળો, સંયમી, જ્ઞાનીને સમર્પિત, સદાચારી બને તો સુખ નક્કી કરી પોતે પોતાના મિત્રનું કાર્ય કરે છે.

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244