________________
૧૫
દન કે અમુક પૃચ્ચ, કે તીર્થીયાત્રા અને અમુક પૈસાને ધર્મસ્થાનમાં વ્યય કરીને પેાતાની જાતને ધમી માની લેવાનુ` દુસ્સાહસ કરવામાં આવે છે.
,
6 आणाय च्चिय धम्मो ' ' धम्मो आणाए पडिबद्धो ૮ વહિવળત્તો ધો આદિ વાકયાના પરમાથ મુજબ તીર્થંકર પ્રભુની આજ્ઞા-શાસ્રીય મર્યાદા પ્રમાણે જે અનુષ્ઠાના કરવામાં આવે તે ધમ’
"
આ વાતને વિસરી જઈ માળપેાથીની પણ કક્ષા પૂરી કર્યા વિનાની હાલતમાં સાતમા ગુઠાણાની પારમાર્થિક— સદ્ભૂત-નિરૂપચરિત નિશ્ચયનયની વાર્તાને અપનાવવા માનવા–મનાવવાની તૈયારી કેટલી બેહુદી કહેવાય !
એટલે આપણે ત્યાં આવા અમૂલ્ય ગ્રંથરત્ના ઘણાય છે, પણ તેને સમજવા-પચાવવા આપણી અ અધિકારિતા– પાત્રતા વિકસાવવાની જરૂર છે.”
આ ઉપરથી જે જિજ્ઞાસુઓએ આ ત્ર'થરત્નને ચેાગ્ય નયષ્ટિ સાપેક્ષવાદ આદિથી પરિકમિ ત કરી પ્રકાશિત કરવાની આગ્રહભરી વિજ્ઞપ્તિ કરેલ.
તેથી આજના મુદ્રણ યુગમાં જે તે તત્ત્વજ્ઞાનના ભળતા સાહિત્યને લેાકેા વાંચી પાતાની તત્ત્વરૂચિ પાષવાના હિસાબે તથાકથિત નિશ્ચયનયની એકાંત પ્રરૂપણાની પકડમાં ફસાઈને સજીવ હિતકર ત્રિકાળાબાધિત જિનશાસનની સનાતન આચરણાએ રૂપે વિરતિના રાજમાગ થી ભ્રષ્ટ થતા હાય છે, તેવાઓને કઈક ઉપયાગી થવાની.