________________
શું તેઓ માન સાચવવા ખાતર, મોટાઈ, પિષાવા ખાતર કે વ્યવહારની સરળતા ખાતર આંખ મીચામણાં કરી શિક્ષિત હવાને દા કરે છે ? અમે ધારીએ છીએ આજના જમાનામાં એ પુસ્તકોનું ગુજરાતી આલમ માટે ગુજરાતી ભાષામાં ભાષાંતર થાય તે ભાગ્યે જ એ હકીકત પુરૂષ વર્ગ કે આ જમાનામાં સંસ્કાર પામતી રમી સુધાંમાં રજ સરખું પણ માન પામે. - આગળ આપણે પૂરણમલ્લ રાજાએ ગિરિરાજ ઉપર મંદિર જિલી શરતે બંધાવી આપેલું તે જોઈ ગયા છીએ. તે સંબંધમાં આ પ્રાગટમના પુસ્તકમાં લખે છે કે “સંવત ૧૫૫૬ ચૈત્ર સુદ ૨ કે દિન પુર્ણમલ ક્ષત્રિ સે શ્રીજી આજ્ઞા કીયે એ તું મેરો મંદિર બનવાથ. તો પછે વહ આહ કે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવાને વિનતી કીની તબ શ્રી ગોવર્ધન નાથજીકી ઈચ્છા જાની કે શ્રી આચારછ. મહાપ્રભુને શ્રી ગિરિરાજ સે પુછી જો આપકે ઉપર કે મંદિર બનેગે. એર ટાંકી બજેગી, સંતાકી કેસી હમકે આજ્ઞા હૈ ? તબ શ્રી ગીરીરાજ યહ આજ્ઞા કીયે જ શ્રી ગોવર્ધન નાથજી મેરે હદયકે ઉપર બિરાગે જ મોક ટાંકી લગવેકે પરિશ્રમ ન ” હવે આના ઉપર શી ટીકા લખવી? અત્યાર સુધી મૂર્તિ વાતચિત વિગેરે કરતી હતી, હવે તે અહીં ડુંગર પાસે બેલાવે છે. જે મનુષ્યો હવે આવી વાત લખે માને કે સ્વીકારે તેમનાં મગજ ડુંગરના તત્ત્વ જેવાં નહીં તે વિશેષ શું સમજવાં? વળી એક સ્થળે લખે છે કે “માધદ્ર પુરીકે શ્રીજીને આજ્ઞા દીની જ મોકું અસલ મલયાગિર ચંદન લાયકે સમર કે ચંદન લગાયકે પ્રેમ છે ?' આવું લખ્યા પછી લખે છે કે માધરેંદ્રપુરી અહીંથી મલયાગિર ચંદન લેવા ગયા તે પહેલાં શ્રી જગન્નાથપુરીમાં ગયે. ત્યાં એને ખીર ખાવાનું મન થયું. એટલે ત્યાં એક ગોપીનાથજીની મૂર્તિ છે હેને ભોગના કટોરા ધરાયા હતા, હેમાંથી ગોપીનાથજીની લાકડાની મુક્તિએ “ એક વાટક ખીર ચુરાયકે અપને સીંગાસનકે નીચે દબાય રાખે. ” ભોગ ધયાર પછી પંડયા માહમાંહ લડવા માંડયું ત્યારે ગોપીનાથજી (પથી મર્સિ) બોલ્યા જે “હે ચેરી રાખે છે. તે આપણું ગામમાં