________________
દશા કરવામાં આવે છે. બિચારી કુમળા બાળાઓને બાળવયમાંથીજ કેવું શિક્ષણ આપવામાં આવે છે. એ જ પ્રમાણ ગણે છે એવા શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ કહ્યું છે જે સ્ત્રીને પતિ તેજ ગુરૂ છે. ભાગવતમાં શ્રી કૃષ્ણ વિદુરજીને કહે છે કે: - મત્તા સુમિત્ત ધર્મતીર્થ ગ્રતાનિવાર
तस्मात्सर्वं परित्यज्य पतिमेकं समर्चयेत् ।। - સ્ત્રીને દેવ પણ પતિજ, ગુરૂ પણ પતિજ જાણ. ધર્મ, તીર્થ, ને વ્રત પણ પતિજ છે માટે સર્વને ત્યાગ કરી સ્વામિસેવા એજ કરવી. . વળી ભાગવતમાં નારદજીએ કહ્યું છે કે
સ્મારૂતિવ્રતા નાર્થ: શ્રેરહામ, - - થડનમનતિમામાનમાં તે આ ભક્તિ ભાવ જે પિતાના સ્વામિ પ્રત્યે રાખવાને તેને ઠેકાણે ખુદ ધર્માચાર્યો પોતે આ વચનનું ઉલ્લંઘન કરે ને અનીતિની શાળા ચલાવે તેમજ સ્વામિ પિતે આ અનીતિની શાળામાં આ પ્રકારના શિક્ષણ માટે પત્નીઓ માટે બેદરકાર બને કે જાણે અજાણે આંખ આડા કાન કરે એ કેટલું બધું હિનપસ્તીભર્યું છે ? - વેદના દિવ્ય સ્તોત્રો ને મંત્ર ગાનના આલાપ કરનારી તેમજ ઉપનીષદના તત્વવિચારના રહસ્યની ચર્ચા કરનારી મૈત્રેયી અને ગાગીની પવિત્ર ભૂમિ આયવતમાં–ત્રીઓને આ શિક્ષણઅધમતાની આ અવદશા ! સદભાગ્યે યુગ બદલાતો જાય છે.
વર