________________
૧૦e
એટલું તો જણાશે કે અમેજ કાંઈ આ વિચાર રજુ નથી કરતા પણ શાસ્ત્ર વિચાર એજ પ્રમાણે છે. પ્રથમ વેદમાં તે એનું વિધાન નથી જ.
सपर्यगा च्छुक मकाय मत्रणमस्नाविर ५ शुद्ध मपामविद्धम् ॥ कविर्मनीषीपरिभूः स्वयम्भूर्याथातथ्यतार्थान्व्यदधाच्छाश्वसीभ्यः समाभ्यः ॥
વેદ પછી પડ દર્શન, એમાં ગ, વેદાંત કર્મવાદ છે. મતિ : પૂજાનું સ્થાપન નથી જ.
સ્મૃતિ તે વેદને પ્રમાણુ કહે છે. આદિકાવ્ય રામાયણમાં રામચંદ્રજીને પોતાને મળેલું જ્ઞાન યોગ વાસિષ્ઠ એ સ્પષ્ટ બ્રહ્મજ્ઞાનનું પુસ્તક છે. મહાભારત, એમાં કાળે કાળે બહુ ફેરફાર બન્યો છે. કઈ દશ હજાર લોકનું કહે છે. કોઈ પચ્ચીસ હજારનું કહે છે. એમાં શિવલીંગ પૂજા વધી છે, છતાં વળી
अप्सुदेवामनुष्याणां दिविदेवामनीषिणां ॥
काष्टलाष्टेषुमूर्खाणां युक्तस्यात्मनिदेवता ॥ આવો વિરૂદ્ધ વિચાર પણ મળે છે. ભગવતગીતા
नैनंछिदंतिशस्त्राणि नैनंदहतिपावकः ॥ नचैनक्लेदयंस्यापा नशोषयतिमारतः ॥
ભાગવત એકાદશ સ્કંધના બીજા અધ્યાને એક કલાક.
अर्चायामामपेहरेत्पूजायश्रद्धयेहता ॥
नतद्भक्तेषुचान्येपुसभक्तप्राकृतःस्मतः ॥ १ ॥ વળી તૃતીય સ્કંધમાં કપિલ દેવજી માતા દેવહુતીને કહે છે કે
यौवैसर्वेषुभूतेषुसंतमात्मानमीश्वरम् ॥ हित्वा भजतेमौन्याद्भस्मन्येवजुहोतिसः ॥ १॥