Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૫ રાખે છે હેમને તે સાહિત્ય અને પુસ્તકા કેટલે અંશે વ્યવહારે - પયેાગી ને શ્રેય સાધનારા છે તેમજ હેમનું જ્ઞાન વેદાદિ પ્રાચીન પુસ્તક અને તાશ્રિત સિદ્ધાન્ત સાથે કેટલે અંશે મળતું છે હેતા નિણૅય કરવા માટે બહુ ઉપયોગી સાધન થઇ પડે છે. આ માટે સારાસારને વિવેક કરનાર સુશિક્ષિત ગૃહસ્થે! જો આ સપ્રદાયના પુસ્તક વાંચશે તે હેને જણાશે કે આ પુસ્તકામાં હેમાંની વાર્તાઓમાં આ કહેવાતા ચમત્કારામાં આ કહાણી કીસ્સાઓમાં શાસ્ત્રીય તેમજ સૃષ્ટિક્રમાનુકુલ કેટલુ છે અને પ્રતિકુલ કેટલુ છે. આ હેતુ લક્ષમાં રાખી એ સપ્રદાર્યના મુખ્ય પુસ્તકાની યાદી આપવી યેાગ્ય ધારી છે. પુસ્તકા. સંસ્કૃત પુસ્તકા. ૧ સુધિની-સસ્કૃતમાં સૌથી મ્હાટુ પુસ્તક છે. એ પુસ્તક શ્રી વલ્લભાચાય નું લખેલુ' છે. એ શ્રીમદ્ન ભાગવત્ પુરાણની ટીકા છે. એમાં ભાગવતના પંચમ તથા દશમ સ્કંધની ટીકા આપવામાં આવી નથી. આ બે સ્કંધમાં ન વન તથા બ્રહ્મજ્ઞાનની કથા છે. આ છે સ્કધની ટીકા ન કરવાનુ` પ્રયેાજન એમ બતાવ્યું છે કે સુમેાધિનીજીએ સ્વામીજીનું સ્વરૂપ છે અને પચમ સ્કંધ એ કટિ પશ્ચાત ભાગ તથા દશમ સ્કંધ સ્તન ભાગ છે તેથી એવી જગ્યાનુ` વર્ણ ન થાય નહિ. ૨ અણુભાષ્ય-શ્રી વલ્લભાચાય વિરચિત એ પુસ્તકમાં વ્યાસકૃત વેદાન્ત સૂત્રેાપર ભાષ્ય છે. એમાં પુષ્ટિમાર્ગીય પંથનુ બલાત્કારપૂર્વક પ્રતિપાદન કરવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. ૩ શુધ્ધાદ્વૈત ભાત ડ-જેમ શ્રી શ`કરાચાય ા કેવલાદ્વૈત છે, શ્રી રામાનુજના વિશિષ્ટા દ્વૈત છે, માધવાચાયના દ્વૈતાદ્વૈત છે તેમ વલ્લભાચાર્યે શુદ્દાદ્વૈત સ્થાપવા પ્રયત્ન કર્યો છે. વ્રજ ભાષાના પુસ્તકામાં આનાથી ઉલટા મત છે.’ ૧૯

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168