________________
લાકમાં આવે છે. એ દિવસે શ્રી કૃષ્ણ સાથે તુળસીને પરણાવે છે. બિચારા . મલ્હારરાવ ગાયકવાડે કભુતરના લગ્ન કરાવેલા તે માટે લેાકેાએ હેમની હાંસી કરેલી, પશુ માં તે ઝાડના લગ્ન કરાવવામાં આવે છે.
૧૧ કાક સુદ ૧૨ શ્રીનાથજીને જન્મ દિવસ એટલે શ્રીનાથજી ગિરિરાજમાંથી પ્રગટ થયા, તે દહાડે પણ સારી સામગ્રી તે ધામધુમ કરવામાં આવે છે.
૧૨ મા શીષ વદ ૯ ને દિવસના ઉત્સવ પાળવામાં આવે તેમ પણ કહેવામાં આવે છે.
રાજ
છે.
શ્રી ગુસાઈજીના જન્મ
આ નામને જલેબીઆ
૧૩ વસંતપ ́ચમી માહ સુદ ૫ ને દિવસે કામદેવને જન્મ થયા માની ધામધુમથી ઉત્સવ પાળવામાં આવે છે. અખીલ, ગુલાલ, કેસૂડાના રંગ વગેરેના ઉપયાગ એ દિવસથી કરવામાં આવે છે.
C
૧૪ વસ ́તપચમી પછી શ્રીનાથજીના પાયત્સવ આવે છે. તે મહાવદ છ તે રાજ થાય છે. એ દહાડે શ્રી વલ્લભાચાય જીએ શ્રીનાથજીને ગાવન પર્વત ઉપર પૂ`મલના બંધાવેલા અપૂણ મદિરમાં પાટ બેસાડયા હતા, અને તે દિવસે શ્રીજીમાં ઘણી ધામધુમ થતી હશે.
૧૫ હાળી. ર્ગ ગુલાલ તે નિલ જજ મસ્તી.
૧૬ હાળા પછી ખીજે દિવસે ડાળ ઉત્સવ થાય. કેળના સ્થંભ વગેરેનું જ બનાવી હૅમાં હિંચકેા બાંધી શ્રી ઠાકાજીની સ્મૃતિ બેસાડે છે.
૧૭ રામનવમીના ઉત્સવ પાળવામાં આવે છે, પણ જન્માષ્ટમી જેટલે મહિમા નહીં.
1
૧૮ ચૈત્ર વદ ૧૧ ને દિવસે શ્રી વલ્લભાચાય છને જન્મ દિવસ પાળવામાં આવે છે.
દિવસ
૧૯ સિ ́ ચતુર્દશી નૃસિ‘હભગવાનના જન્મ માનવામાં આવે છે.