________________
૧૦૪ શ્વરનું છે અને હેનું યથાવત જ્ઞાન આચાર્ય દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આચાર્ય કે ગુરૂજ સુગમતાપૂર્વક વેદજ્ઞાન કરાવી શકે છે. ઈશ્વર અને શબ્દાથે સંબંધ રૂ૫ વેદ બને અમૂર્ત છે તોપણ આચાર્યને અંતઃકરણમાં સ્થિત હોવાથી આચાર્યને બ્રહ્મની મતિ તુલ્ય ગણવામાં આવે છે. કહીં પણ પાપ ગ્રહ મર્તિ એમ નથી કહેવામાં આવ્યું; પણ “ માનનિયુનિ” જ્ઞાન શિવાય મુક્તિ નહીં થતી હોવાથી તેમજ પાષાણાદિ સ્વયં જ્ઞાન રહિત હેવાથી તે જ્ઞાન આપી શકતા નથી માટે આચાર્યની સેવા સુશ્રુષા ગ્ય રીતે કરવાથી જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને મુક્તિ મળે છે. પાષાણાદિ ભૂતિ પૂજન કરવાનું વિધાન કેઈપણ ઋષિકૃત ગ્રંથમાં નથી.
જે લોકે મૂર્તિપૂજાને ઈશ્વરની ઉપાસનાના સંબંધમાં લગાડે છે તેઓ ઈશ્વરનો અવતાર માને છે, અને તેની પ્રતિમા બનાવી પૂજા કરે છે, પણ અહીં ભુલી જવામાં આવે છે કે જે જડ છે તેનામાંજ રૂપ રંગાદિ ગુણ સંભવી શકે છે. ચેતનમાં કદી સંભવી શકે નહી તેમજ ચેતન કદી ઈદ્રિયગોચર નથી થઈ શકતું, તો તે પરમાત્માની પ્રતિમા કેવી રીતે બની શકે? અહીં વધુ વિસ્તારની જરૂર નથી તે પણ જણાવવું આવશ્યક છે કે જે ભગવાન રામ કૃષ્ણાદિકના અવતાર માનવામાં આવે છે તેના શરીરની પ્રતિકૃતિ બની શકે ખરી પણ તેમના શરીરમાં જે ચેતના આત્મા હતા તેની પ્રતિમાં શી રીતે બની શકે ? અને જો ભૌતિક શરીરને આત્મા તરીકે સ્વીકારમાં આવે છે તે દેહાત્માવાદી તુલ્ય નાસ્કિતાના સંભો ઉભા રહે છે. વેગ શાસ્ત્રમાં સ્પષ્ટ જ કહ્યું છે કે અનાત્મા શરિરાદિમાં આત્મબુદ્ધિ કરવી એ અવિદ્યાનું લક્ષણ છે. તેમજ દેહને આત્મા માનવાનું કોઈપણ શાસ્ત્રને અનુકૂળ નથી. આ માટે પરમાત્મા, પરમેશ્વર, જે વિભુ, અજર, અમર છે તેની મુતિ, કે પ્રતિમા કદી બની શકે નહિ. અત્રે કોઈ કહેશે કે જે કંઈ ઐશ્વર્યવાન છે તેને અમે ઈશ્વર તરીકે માનીએ છીએ. પણ એમાં પણ મટેડ દોષ રહે છે, કારણ જે સર્વ શરીરધારી છે તેમાં વધતા ઓછાપણાના સંભવ રહે છે, એટલે સેવા સુશ્રુષા વધુ