________________
૯૭
ઉત્સવ કરે છે, અને ગેાપી પાસે કેવી રીતે દાન લીધેલું તેના પદ્મા ગાવામાં આવે છે.
૪ આસો સુદ ૧૦ ને રાજ વિજ્યાદશમી આવે છે. તે પૂરાણેાત છે. શ્રી રામચન્દ્રે .લકા ઉપર ચઢાઇ કરી હૅના ઉત્સવ પાળવામાં આવે છે.ઠાકારજીની મૂર્તિને ઢારના ભાગ ધરવામાં આવે છે, અને રામના પદ ગાવામાં આવે છે.
૫ એ પછી શરદપૂર્ણિમા, એ દિવસે શ્રી કૃષ્ણ ગાપીએ સાથે વ્રજમાં રાસ રમ્યા હૈના ઉત્સવ માનવામાં આવે છે. દરેક સ્મૃતિ એને મ`દિરમાંથી મ્હાર કાઢી રાત્રે ચંદ્રિકામાં બેસાડવામાં આવે છે. સાથે ગેાપીએ નથી હોતી, પદા રાસક્રીડાના ગવાય છે. અને સામગ્રીમાં દૂધપાક કરવામાં આવે છે.
૬ આ પછી દિવાળીના દિવસેા આવે છે. નિત્ય નવાં નવાં બાજન ધરવામાં આવે છે.
૭ કાતિક શુદ ૧ તે દિવસે અન્નકૂટ ઉત્સવ એટલા માટે કરવામાં આવે છે કે શ્રી કૃષ્ણે એમ કરેલુ હતુ. ગાયને ભેંસના છાણુતા માટેા ઢગલેા કરી હેતે એક સરખા કરી તેપર તરેહવાર વનસ્પતિના છેડવા ખાસે છે. ત્યાર પછી સ્મૃતિ ને પાસે મેસાડી તેની પૂજા કરે છે, છાણના ગાવન પર્વતની પીત્તળના ભગવાન પૂજા કરે છે, અને પુષ્કળ સામગ્રી ધરાવવામાં આવે છે.
'
૮ અન્નફૂટને ખીજે દહાડે ભાઇખીજ: શ્રી કૃષ્ણ પાતાની બેન સુભદ્રાને ઘેર જમવા ગયા હતા, તેથી બીજાએએ પણ જવુ' એમ ઠરાવ્યુ` છે, એને યમદ્વિતીયા પણ કહેવામાં આવે છે. એ દહાડે યમરાજા યમુનાજીને ત્યાં જમવા ગયા હતા.
'
૯ કાક સુદ ૮ ને ગેાપાષ્ટમી કહેવામાં આવે છે. તે દહાડે શ્રી કૃષ્ણ ધામધુમથી ગામ મ્હાર ગાયાને લેવા ગયા હતા, તેથી બધાઓએ તે દિવસે તેમ કરવુ' એવુ કરાવેલુ છે. સારી રીતે સામગ્રી ધરાવવામાં આવે છે.
૧૦ કાર્તીક સુદ ૧૧ દેવપ્રમેાધિની અથવા દેવ દીવાળી કહેવાય છે. એ દહાડે વિષ્ણુ ભગવાન પાતાળમાંથી બ્હાર નીકળી વિષ્ણુ
9.3