________________
ઉપર સડસઠ અપરાધ . વનયાત્રા,
ગુઢ ભાવના. ગુપ્ત લીલાના વર્ણન, બધા આસને વિગેરેની તેમજ નાગી વેસ્યાના ઘર જેવી લીલા લખી છે. નિત્યપદ. બારમાસી પદ.
વસંત માલિકા. એમાં કામદેવને જન્મોત્સવ અને કામ દેવની કરવાની ક્રિીડાનું સાફ ઉઘાડું વર્ણન છે.
હાલીરસ. ઉપરના જેવું જ. દ્વાદશકંજ.. આશ્રાના પદ, પૂર્ણમાસીકી વાર્તા.
શ્રી આચાર્યજી, સેવક સુઆતાકી વાર્તા. એમાં પિોપટની વાત છે.
ઉત્સવ ભાવના. નિત્યસેવા ભાવના. વ્રજભાવના, પવિત્ર મંડળ, માળા પ્રસંગ શોભાવહુજીકૃત આહુનિક, મુલ પુરૂષ તથા નવાખ્યાન.
પુષ્ટિમાગ પૂર્ણ પુરુષોત્તમ રૂપ ગુણ વર્ણન ઈત્યાદિ ભાષાના પુસ્તક છે. બધાં પુસ્તક ગુરૂઓના નથી. કેટલાક તે બ્રાહ્મણ અને અન્ય પાસે રચાયેલાં છે. બ્રાહ્મણો અર્થ લોભી થતા જવાથી પ્રાચીન વેદધર્મ અને શાંકરસિધ્ધાંત અવગણી આશ્રિત બન્યા હતા. વળી પતિતોની શુદ્ધિ માટે તેમજ તેઓની સાથે વ્યવહાર કરવા માટે તે કાલે આજના જેવો આગ્રહ ન્હોત અને એટલું જ નહીં પણ મુસહ્માન, મોચી અને અન્ય જ્ઞાતિઓના મનુષ્યનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને હેને મૂળના આચાર્યોને