________________
૧૦૫
C
આછા અશમાં અને અને ફળ પણ તેજ પ્રમાણે પ્રાપ્ત થાય આથી મર્યાદા અધાય છે. જ્યારે પરમાત્માના સ્વરૂપ સંબધી વિચાર કરતાં યાગ શાસ્ત્રમાં કહ્યુ` છે કે જ્યાં ઐશ્વય પૂણ હોય તેમજ જેમાં ઐય ના એવા ભાવ થાય કે હવે એનાથી અધિક કંઇજ નથી તે ઇશ્વર છે. જે પૂણ છે, સ`પૂર્ણ છે, કેવલ છે, નિરપેક્ષ છે, એવા તે ઇશ્વર છે. અમુક કલાને અથવા ચાદ પ`દર કે સાળ કળાનેા કે અંશના એવા નહી' પણ સ`પૂર્ણ અસખ્યાત એવા મિટ્ હવે પ્રતિમા પૂજનનું જો મૂલ વિચારશુ` ! જણાશે કે પ્રતિમા કે પ્રતિકૃતિ જોવાથી તે સંબધના ભાવેા ને વિચારા આપણા મનમાં ખડા થાય છે. ભદ્ર પુરૂષોની પ્રતિમા ને ફોટોગ્રાફ્ના દર્શનથી તેના ગુણાનું સ્મરણ થાય છે. અને વ્યવહારમાં સદાચરણ માટે અનુકરણ કરવા તે ઉપયેાગી થાય છે. તેમજ દૂર દેશાંતરે ગયલા વિયાગી વ્હાલાં અને આપ્તજનોનુ સ્મરણ કરવા પણ ઉપયાગી બને છે. રામચંદ્રાદિના સમયમાં તેમજ પ્રત્યેક મહા પુરૂષોના સમયમાં હેમની પ્રતિકૃતિ અને પ્રતિમાથી અવશ્ય હેમનું ગુણુ સ્તવન ને કીતિસ્મરણ બની શકે છે. આમાં અવશ્ય વીરપૂજાનુ તત્વ હોય પણ પરમાત્માની પ્રતિમા એવું બની શકે નહીં. પરમાત્મદર્શન એ અન્ય તત્વ છે. મહા પુરૂષાની પ્રતિમા અગર હૈના ચિર સ્થાયિ શુભ કર્મોને લીધે કીતિ સ્મરણાના અંકિત ચિન્હા, બાવલાં, જર્ન સમાજમાં સુભ કર્યાં પ્રેરવાને ઉપયાગી બની શકે છે પણ તેટલું જ. બ્રહ્મવાદ અને તે માટે તું જ્ઞાન એ બીજી વસ્તુ છે.
હવે કેટલાક કહે છે કે એ પગથીઆ રૂપ છે અને અજ્ઞાન વગતે માટે છે અને ક્રમશઃ ધીમે ધીમે જ્ઞાન થતાં આપેાઆપ ાડી દેશે, પણ અહી' તે મુશ્કેલી ઉલટી વધે છે કે જે અજ્ઞાન છે તેને મૂર્તિના દર નથી કે મૃત્તિ`પૂજાથી કયુ' જ્ઞાન કયારે એવું થશે કે જેથી પાષાણુ કે ધાતુનુ' નહીં પણ ઇશ્વરના યથાર્થ સ્વરૂપને જાણીને એ પૂજા છેાડી દેશે. અત્યાર સુધી આ- બધા અજ્ઞાનાની એવી દશા થયલી તેા નથી જોવામાં આવી. હજા૨ા લેાક જન્મ જન્માંતર સુધી પૂજન કરી મૃત્યુ પામે છે. છતાં જ્ઞાન ।
૧૪