________________
૧૨૧
કાઇ વાતની ઉપાધિ નથી. પુરૂષ કરતાં સ્ત્રીઓની કામવાસના કહે છે છ ગણી કે પ્રબલ હોવાથી તેએતે વધારે સુખ પ્રાપ્ત થાય છે, આથી પુષ્ટિમાગ માં જે શિષ્યા આવશે તે મૃત્યુ બાદ ગોપી થશે અને ગાલેાકમાં જશે. ત્યાં જઇ શ્રી કૃષ્ણ સાથે અથવા હેના અંગમાંથી બીજા સ્વરૂપા વા ગોપા નીકળીને તેમની સાથે અખંડ રાસક્રીડા કરશે. તેથી તે જીવાને અત્યંત પરમસુખની પ્રાપ્તિ થશે. વલ્લભાખ્યાન નામનું કાવ્ય એ માગ માં બહુ ઉત્તમ ગણાય છે તથા વૈષ્ણવા હેને ઘણાં પ્રેમથી હંમેશ ગાય છે. હેમાં કહ્યું છે કે સ્વર્ગાદિક અનેક લેાક છે અને હેમાં પરમેશ્વરની આવી આવી ઘણી લીલા છે પણ,
ते की पुरुषोत्तम अलगा लीला अचल विहारजी । ज्ञानी ने मोक्षमारगी स्वने नही वेवारजी ||
ઇત્યાદિ ત્યાંનું ઘણુંકવણુ ન કરી કહ્યું. છે કે બધા લેાકથી પુરૂષોત્તમના લેાક અળગા છે, ત્યાં તે અચળ વિહારની લીલા કરે છે. તે પુરૂષાત્તમ સાથે બ્રહ્મજ્ઞાની અને મુક્તિમાગી ને સ્વપ્ને પણ વ્યવહાર નથી ઇત્યાદિ. એ આખ્યામાં એ લેાકેા ગાલેાકનું ધણુ એક વર્ણન કરે છે.
4
(
ખીજી એક · પવિત્રા મંડળ' નામે એ માગતું પુસ્તક છે હેમાં પણ ઉપર લખેલી ગાલેાકની વાતેનું સવિસ્તર વર્ણન છે. હેમાં પણ બધી એવીજ રાસક્રીડાતી વાતા લખી છે.
એ શિવાય બીજા કેટલાક પુસ્તકામાં પણ છૂટીછવાઇ માક્ષ સબન્ધી હકીકત મળે છૅ પણ દ્વાદશકુંજ નામનુ... એક પુસ્તક છે માં તે એ લીલાજ વર્ણવેલી છે. આ પુસ્તકની ઉત્પત્તિ કેવી વિચીત્ર છે તે જોશું. હૈમાં વલ્લભાચાય જીના પુત્ર વિઠ્ઠલનાથજી અર્થાત ગુસાંઇજી જાણે અજ્ઞાન હોય તે પે લખે છે કે ગુસાંઈજી ને કૃષ્ણદાસ અધિકારીએ શ્રીજીના દર્શન બંધ કરી મૂક્યા હતા. તે વખતે ગુસાઇજી આમતેમ રખડી વખત પૂરા કરતા. એક દિવસ આચારજીની બેઠકમાં દામેાદરદાસ હરશાની દન કરવા ગયા હતા
૧૬