________________
૧પ૧
પાસે ગયે તો તેમણે કહ્યું વૈષ્ણવ ગમે તે જ્ઞાતિને હેય પણ વટલવાની શંકા ન કરવી. પછી તીર્થયાત્રા કરવાનું કહ્યું તેથી અડધી મટી. પછી હરિદાસ વૈષ્ણવની છોકરી પાસે મોકલ્યા. તેણે તેના ધણીને કહયું. તેણે જમણવાર કરવાને ઉપદેશ આપ્યો મુસલમાન સુધ્ધાંત એક પંકિતએ ભોજન કર્યું ને કોઢ મટ
વિગેરે.
ચોર્યાસી વૈષ્ણવની વાર્તાઓમાં વલ્લભાચાર્યન ચેર્યાસી વિષ્ણવ થયા હૈની વાર્તાઓ લખીને એ પરથી વલ્લભાચાર્યની સ્થિતિનું દિગ્દર્શન થાય છે.
આચાર્યજી મહાપ્રભુજીકી નિજ વાત-શ્રી વલ્લભાચાર્ય પિતાનું વર્ણન લખ્યું છે. કેવળ ગપ્પાં ને સૃષ્ટિક્રમ વિરૂદ્ધ ચમત્કારના વર્ણન.
આચાર્યજી મહાપ્રભુજીની ઘરકી વાર્તા. ઉપલી વાત જેવાંજ ઘરમાંના ચરિત્રો.
ગુસાંઈજીનીજ વાત. એ પણ એવી જ. આચાર્યજીકી ચોર્યાસી બેઠકની વાર્તા. શ્રીજીકી પ્રાગટ વાર્તા.
ગોકુળનાથજીના વચનામૃત. ન વાસને ભય બતાવી સેવકોને સ્વાહા કરવાની આજ્ઞાઓ છે.
ગોકુળનાથજીની રહસ્ય ભાવના. આ પુસ્તક એવું છે કે વાંચતાવાર ભાવિકેના મોંમાં પાણી છૂટતાં હશે ને ચેળ આવ્યા વિના ન રહે. વળી કેટલાક ઉત્સવના, સામગ્રીના તથા શરીરના કેટલાક ધારણ કરવાના ભાવ સ્વામિનીજીના અંગ માથે લગાયા છે જેમકે જે હા શ્રી સ્વામિનીના ફુવા માત્ર દે चनेकी थपडी श्री स्वामिनीजीके कपाल न का भाव हे, दुधपाक શ્રી સ્વામિનીની માદા માવે મેં ઈત્યાદિ.
શ્રી હરિરાયજીનાં શિક્ષાપત્ર. અષ્ટાક્ષરની ટીકા દ્વારકેશજીની ભાવના.