Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 165
________________ ૧૬૧ દિગ્દર્શન કરી ગયા છે. છતાં એ બિયારી અજ્ઞાન સ્ત્રીએ તે આ પ્રકારના વ્યવહારમાં એકમેકમાં સ્પર્ધા કરે છે. હે! પ્રભુ શી અજ્ઞાનતા ! આ જોખમદારીમાંથી પુરૂષવગ શી રીતે ટળી શકે ?' ધની ઉદાર વ્યાપકતા. ધમ` અને તેના સ્વરૂપ સબન્ધી કેટલુંક વિવેચન આપણે ઉપર કરી ગયા પણ સામાન્ય રીતે વિચારીશુ* તા જણાશે કે ધમ એ પ્રત્યેક મનુષ્યના આત્માને વિશય છે. એને આત્મા સાથે સબન્ધ છે. એ કાઇપણ મનુષ્ય શાસ્ત્રીય, તત્વજ્ઞાન, કે સૃષ્ટિક્રમના નિયમાનુસાર, નીતિના સિદ્ધાંતાનુસાર, સદાચરયુક્ત પાળે તેનેા છે. માત્ર મતમાં, સૌંપ્રદાયમાં, અમુક મર્યાદાના નિયમે -સ્વીકારવાથી ધમ બનતા નથી. ધમ એ આત્મ સાક્ષાત્કારતાના વિષય છે. એ અખિલ, વિશ્વવ્યાપક, જ્યાં જ્યાં પરમાત્માનું રાજ્ય છે ત્યાં ત્યાં સ` માટે, જે કાષ્ટ પાળે તેને માટે હોય. શાસ્ત્રનુસાર તે તાત્વિક વિચાર અને વ નની મર્યાદા, શિવાય એને સ્થળ કે સમયની મર્યાદા લાગતી નથી, એને નાત જાત સ્ત્રી પુરૂષ એવા વ્યક્તિગત ભેદો નથી. એ ઉદાર છે. એનું સ્વરૂપ અબાધિત એવુ વ્યાપક છે. આ શિવાય જે મર્યાદાએ ધમ ને નામે મૂકવામાં આવે તે અયુક્ત છે. નભી શકવી મુશ્કેલ થઇ પડે છે. પ્રાચીન આર્યના વષ્ણુ વિભાગને આની સાથે ખાસ વિશેષ સ`બધ નથી. એ સાંસારિક બંધારણ ભિન્ન ભિન્ન કત બ્યાને લઇને છે. સૉંસારનુ` ક્રમણ વ્યવસ્થિત રહેવાને એ વવિભાગ સ`સારના બંધારણની વ્યવસ્થા લક્ષે છે. બાકી ધમ તે। કાઇપશુ પાળે તેને ખી શકે. પ્રાચીન કાળમાં આમજ હતું. ભાનવ્યવહાર વિગેરેની છૂટ હતી. પરદેશીના આક્રમણ પછીજ આ સબન્ધા સકુચિત થયલા. વાલ્મિકી, વ્યાસ વિગેરે શુદ્ર હતા છતાં આચાય પદ સાતે કરી પામ્યા હતા. વ્યાસની માતા માણુ હતી. અર્જુન નાગ જાતિની કન્યા ઉલુપી સાથે પરણ્યા હતા. જેનામાં જે ગુણ નથી, જેનામાં જે કવ્યા નથી તેને તેવું માનવું એ અજ્ઞા તાજ કહેવાય. આજ કે પુણ્ મનુષ્ય ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. ધારે! તે મુજબ વ ન રાખે, ૨૧

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168