________________
૧૬૩
અને આજના બ્રાહ્મણેા માટે તા ખાસ. બ્રાહ્મણા શાંકર સિદ્ધાંતી છે, પણ અનેક કારણેાને લઇને વલ્લભાચાય ના અનુયાયી કાઇક બનેલા છે, આમાં ઉદર નિમીત્તે ધણુ કરવું પડે છે. મુખ્ય કારણ આજ છે, બાકી સિદ્ધાંત દષ્ટિએ શંકરનું ખંડન વલ્લભ જેવુ કાઇએ કર્યુ” નથી. છતાં મુસમાાનને અંગીકાર થયા છે. ગુસાંઇજીના । આગ્રહ હતા કે રાજે એક વૈષ્ણવ નવા કરવા. નહી તેા પછી પશુ પક્ષી જે મળે તેને વૈષ્ણવ કરવું. વધુ શું કામ ? ભાટિઆ કે જે એમના ખાસ સેવક છે, જેઓએ એમની સેવામાં અઢળક દ્રવ્ય સમર્પણ કર્યું છે, જેનાપર એમણે જુલમ ગુજારવામાં આકી નથી રાખ્યા, તે ભારીઆએ સાંભળવા પ્રમાણે જોકે ક્ષત્રી હતા છતાં એએએ શું કહ્યુ' છે તે વાંચા.
તા॰ ૪ સપ્ટેંબર ૧૮૮૧ નાં સુપ્રસિદ્ધ ગુજરાતી' છાપામાં લાલમનજીના પાત્ર વલ્લભલાલાની સ્ત્રીની દશાની ક્રીયા કરવા ટાણે ઘણા મહારાજા એકઠા થયા હતા. ત્યાં થએલી વાત ચીત” એ શીર્ષક હેઠળ નીચલા વાત તમારા વિષે છપાઇ હતીઃ—
“નરશીંગલાલે કહ્યું કે આપણા વગ` ઉપર . વ્યભીચાર દોષ “મુકવામાં આવે છે તેથી આપણા સ`પ્રદાયને ધણું હલકુ` લાગે છે તથા ખીજા વિદ્વાન વર્ગમાં આપણે નિંદાને પાત્ર થઇએ છિએ. “માટે તે વિષે આપણામાં બંદોબસ્ત થાય તેા સાર. તે ઉપરથી
આ મહારાજાના મ`ડળમાંથી એક મહારાજ મેલ્યેા ભાટીઆમે જાતેકાણુ છે તે તમને ખાર નહિ હશે તા “અમે કહીએ છિએ તે તમા સાંભળે! ભાટીઆએ જેશલ“કે આ વાત વિશેષે કરી ભાટીઆએ તરફધી ચર્ચા છે પણ “મેરમાં હતા ત્યારે ત્યાંના રાજા અને સરદારેામાં ગેાલા (ગુલામે) “તું કામ કરતા હતા, અને પેાતાના ધણીને ઠાકેારજી કરી કહેતા ‘હતા. તેઓએ જેશલમેર મુકયા પછી આપણી ગુલામગીરી સ્વીકારી અને પેાતાનું તન મન અને ધન આપણને અપ ણ કયુ, અને “તેના કુલાચાર પ્રમાણે આપણને ઢાકારછ કહેવા લાગ્યા. રજવાડામાં જે લેાકા ગાલા હાય છે તેમની સ્ત્રીઓ પૈાતાના ડાર્કરા “તથા તેઓના મુખ્ય ચાકરા સાથે વ્યભિચારાદિ કમ કરી તેમને “પ્રસન્ન કરે છે. તે સ્ત્રીઓના ભાઈ બાપ અને ધણી તેના નામથી ઓળખાય છે . તથા તેજ સ્ત્રીના માનથી તેં રાજ્યમાં