________________
બોલવાનું કાંઈ રહ્યું જ નથી. તે પણ અમારે બુદ્ધિમાન, ડાહ્યા, સમજુ, વિચારશીલ વૈષ્ણવોને કહેવું જોઈએ કે આવી વાતો જરૂર તમારે વિચારવા જેવી છે. આમાં કેવળ ઠગાઈ શિવાય બીજું શું હઈ શકે તે તમારે જરૂર તપાસવું જોઈએ. કારણ ગંધ ગંધ મારે એવી વૃત્તિ જ રાખવામાં આવે તે સત્ય પ્રાપ્તિના ઉચ્ચ ગિરીશંગ પર કદી પણ પહોંચાતું નથી. - એ પ્રમાણે ચોર્યાશી તથા બસે બાવનના અવતાર લખ્યા છે.
હવે આ વાત અક્કલથી ઉલટી હસવા સરખી, કેવળ સ્વક. ' પિલ કલ્પિત અને સાફ જુઠી તથા ઉપર કહેલી એઓની પિતાની જ વાતથી અત્યંત વિરૂદ્ધ એવી સ્પષ્ટ જણાય છે. તે છતાં બેઉ સાચી માની બેઠા છે. વળી આ ત્રીજી કલ્પના જુ
૩. આખ્યાનમાં વળી જુદુજ લખે છે કે જેને બધા ટીકાકાર મહારાજે ગુસાંઈજીની પોતાની વણિી ગણે છે, તે આ પ્રમાણે -
આખ્યાન પહેલાંમાંથી કેટલાંક ચરણે. વંદુ શ્રીવિઠ્ઠલ સુંદર વર, નવ ઘન શ્યામ તમાલજી; જગતો તલ ઉદ્ધાર કરવા, પ્રગટયા શ્રી પરમ દયાળજી. ૧ વ્યાપકરૂપ અદ્વૈત બ્રહ્મ છે, તેમાં કહેવાય; આરજ પંથ અધિકારી મુનિજન, તે માટે લય થાય. ૪ અક્ષર આદ્ય અખંડ અનુપમ, ઉપમા કહિ નવ જાયજી; અસ્તુ અસ્તુ સહુકો મળી બોલે, નિગમ નેતિ નેતિ ગાયજી. ૫ - નિરગુણને નીરદેશ અટપટ, રસના થી પેરે કહિયે; રૂપ, વરણ, વપુ દષ્ટ પદારથ, ત્યાં એકે નવ લહિયેજી. ૬. તેહથકી પુરૂષોત્તમ અળગા, લીલા અચલ વિહારજી;' બ્રહ્મજ્ઞાનીને મુકતમારગી, સ્વપને નહીં વેહેવારજી. ૭ તે પ્રભુને મન ઈચ્છા ઉપની, જશ થાવા વિસ્તારજી; અધિકારી પાખે એ વાણી, નહિ કોને ઉચ્ચારજી. ૧૫ ભૂર્ભાગેથી સૃષ્ટિ ઉપની, અતિ સુંદર બ્રહ્માંડજી; ચિદ લોક નાના વિચિત્ર, ભૂમંડલ નવખંડ. ૧૬