________________
૧૩૪
એમ છે. ઘણું ખરું તે સામાન્ય રીતે સેવકોના જાણવા માંગે છે. અતિ શ્રદ્ધાળુ કે અંધ શ્રદ્ધાળુ આંખ આડા કાન કરે છે. કેટલાક દુરાગ્રહીઓ આવી હકીકત વિરૂદ્ધ વિચાર ધરાવનારાના લાભમાં જાય માટે આવી બાબતમાં પણ પોતાની જાંગ ન ઉઘાડવી એવી નૈતિક હીનતા બતાવે છે.
અન્ય સામાન્ય દષ્ટાંત. વળી થોડાં વર્ષોપર જીવણજી મહારાજે એક રૂપ માધવજીની બાયડી જે મજકુર મહારાજની માનીતિ હતી હૈને હેને ધણું રૂપ મહારાજની બહીકથી દેશ લઈ ગયે, તે સારૂ ભાટીઆ મહાજન ઉપર અતિશય જુલમ કર્યો. એ વાત મહાજનમાં જે તે વખતે હાજર હશે તે હજી ભુલ્યા નહિ હેય.
થડા વર્ષપર બુંદીકેટામાં એક અહીંના મહારાજ ગયા હતા. ત્યાં સ્ત્રીને વેશ લઈ જનાનખાનામાં ગયા. રાજાના દરવાનને આ વાતની ખબર પડી, એટલે તે જ્યારે નીકળ્યા ત્યારે ખૂબ માર મારી સોનાના કડાં ઉતારી લીધાં. રાજાને આ વાતની ખબર પડી તેથી તે નાઠે. રાજાએ પાછળ પકડવા માણસ મોકલ્યા પણ એક બીજા મહારાજે સારી પેઠે હમજાવવાથી તે માણુ માણુ છૂટ થયો. ચીમનલાલ મહારાજનો જુલમ વળી એથીયે વધુ હતો. એની અનીતિની કથાને તો બાજુએ મૂકીશું. સિંધમાં એક પુષ્કરણા બ્રાહ્મણે મઘ માંસાદિ જાહેર રીત કરેલું. હેને પિતાને ખવાસ બનાવ્યા અને ન્યાતિલાને જોરજાલમથી જમાડવાની તજવીજ કરી. ન્યાતિલાઓએ ના કહી. આથી તેણે આજ્ઞા કરી કે એ બ્રાહ્મણ સાથે જે કોઈ જમે નહિ હેને પિતાના ઘર આગળ ઉભો રહેવા દે નહિ, તથા જમાડો નહિ. આથી આખરે તે બિચારા વૈષ્ણવોએ તેમ કીધું.
થડા વરસ ઉપર ઈદેરમાં લશ્કરીલાલ કરી મહારાજ હતા તેણે એક સ્ત્રી રાખી હતી. તે માટે હેની પિતાની સ્ત્રીએ ઠપકો આપે, છતાં મહારાજે આગલી ટેવ ચાલુ રાખી એ વળી ઉપર થી હેને રીસ ચઢી તેથી બિચારી અબળાને મારી. વહુજીએ બૂમ પાડવા