________________
૧૫૭
એટલું બધુ... પ્રાબલ્ય હતુ` કે ગૃહસ્થાશ્રમી જીવનનુ સાન્દ્રય સવ તેમનાં જીવનમાંથી નષ્ટ થઇ ગયું. આમાં તેનાથી ઉલટુ· થયું. અને માત્ર ગૃહસ્થાશ્રમનેા સ ́ગ્રહ કર્યાં. સુખ દુ:ખાત્મક સ`સાર પ્રતિ જે વિરાગવૃત્તિ ને જ્ઞાનવૃત્તિથી સર્વ નિવારવાની જે વૃત્તિ તે આથી અટકી અને ગૃહસ્થાશ્રમના અતિ સેવનને લીધે માયાબદ્દ જીવન જ્ઞાન ને મનેાબળના અભાવને લીધે નિભળ, હીન, તે વધુ અદ્ધ થયાં. પાવ વૃત્તિના પાષક થયાં. એમના આચાય ના જીવન એક સામાન્ય મનુષ્ય જીવન જેવાંજ એટલુ જ નહિ પણ ફાવે ધર્મ એ શાસ્ત્રના પરમ સિદ્ધાંતની અવગણુના કરી વ્યભિચારેાત્તેજક અન્યાં. સમસ્ત ભૂમડળપર નીતિના અમૂક સિદ્ધાંતા શારીરિક તેમજ આત્મિક સુધારણા તેમજ વ્યવહાર માટે સામાન્ય રીતે સ્વીકારવામાં આવેલા છે તે સવ ની અવગણના થયેલા વાચક વગતે જોવામાં આવ્યા વિના રહેશે નહી. એમ તા કાઇ કહેશે નહીં કે આ જીવતા પરમાત્માના અન્યય ભક્તિલક હતા. એ પથનુ મૃલ કેન્દ્રસ્થાન ભક્તિ છે. તેના પ્રચાર માટે સ` પ્રયત્ના થયલા છે, પણ તેમાંયે કેવી રીતે ભુલ ભરેલે માગે ભ્રમણ થયલું છે તે વિચારવાથી જણાશે.' આ સંબંધમાં ઘણું તે! આપણે આગલા પ્રકરણમાં જોયુ છે. એમની સ્મૃતિ પૂજાના પ્રકાર ને સેવા વિધીના પ્રકાર કેવા અશાસ્ત્રીય છે. કાઇપણ શાસ્ત્રમાં, સ્મૃતિમાં, ગૃહ્ય સૂત્રેામાં, વેદાંતમાં, યોગદર્શનમાં કહીં પણ આ પ્રકારની સેવા જણાવવામાં આવેલી નથી. આ પ્રકારે ધાતુની મૂર્તિ ને વસ્ત્ર પહેરાવવાં, સૂવાડવી, ખેસાડવી, ઝુલાવવી, રમાડવી, વિગેરે કાઇપણ પ્રકારનુ વિધાન દર્શાવવામાં આવ્યું નથી. સૃષ્ટિકર્તા અજર, અમર, મહાનમાં મહાન, સચરાચર વિભુ પરમાત્માને આ રીતે ઝુલાવવા, રમાડવા એ માત્ર તેની દિવ્ય અચિત્ય શક્તિનુ અપમાન કરવા સરખું છે, મશ્કરી કરવા તુલ્ય છે. આપણા. સવ શાસ્ત્રામાં ઇશ્વરને અમૃત સ્વરૂપે વણ લે છે. જે ઇશ્વર અનંત છે તે જડ વસ્તુ અંતવાળી શી રીતે હોઇ શકે ? જે સર્વજ્ઞ સવ શક્તિમાન છે, તેની ધાતુની પ્રતિમા શી રીતે હોઇ શકે? જે સકલ બ્રહ્માંડના કર્તા છે તેને મનુષ્ય ઘડીને બનાવે એ કેટલુ બધુ વિપરીત છે ? વસ્તુતઃ જે હેકથી ઇશ્વરના ગુણ ખેાલે છે તેમાં