Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૯ } શરાષ્ટક. ગોપીકાના કુચાત્ર ભુજ દંડથી જેણે પકડયા છે ત્યેની સ્તુતિ કરી છે. ૭ સર્વોત્તમસ્તુંત્ર. એમાં વલ્લભાચાય ના ૧૦૮ નામ કહીને ત્યેની સ્તુતિ કરી છે. ૮ યમુનાષ્ટપદી. એમાં યમુના નદીની સ્તુતિ સંગીતના રાગ સૂરમાં પદ દ્વારાએ કરી છે. ૯ પ્રમેાધ. એમાં વ્રજપતિની સ્તુતિ પ્રાથના છે. ૧૦ વસતાષ્ટપદી. વસંત ઋતુમાં શ્રી કૃષ્ણે ગેાપીએ સાથે વસત ખેલી છે હેવુ. વસંત રાગમાં ગાન કર્યુ છે. ૧૧ કેટલાંક પાલણાના તથા બીજા પદો . ૧૨ ગુપ્તસ. કૃષ્ણ રાધાના વિહારતું ત્રણ ન. ૧૩ લલિત ત્રિભ`ગ—ઇત્યાદિ ગુ’સાઇજીએ સ`સ્કૃતમાં કેટલુ કરચ્યુ' છે. ૧૪ હરિદાસ *ત વિઠ્ઠલનાથ અષ્ટાત્તર સત નામ હરરાયજી મહારાજે પેાતાના દાદા ગુસાંઈજીના ૧૦૮ નામ કરી હેમની પરમેશ્વર પ્રમાણે સ્તુતિ કરી છે. આ શિવાય હેમની પછી થયલા કેટલાક મહારાજોએ ભાષામાં ગ્રંથા બનાવ્યા છે. એમાંના મુખ્ય નીચે પ્રમાણે: અસા આવન વૈષ્ણવની વાર્તા-આ પુસ્તક કદમાં સૌથી માટુ' છે. આ પુસ્તકને શિક્ષિત કે મુદ્ધિમાન વાંચતાં સત્યાસત્ય તે નિ ય તરત કરી શકશે. એમાં વાર્તા છે. એકાદ બે નમુના તરીકે લખીશુ. ૧ એક મયા ઢીમરની વાત લખી છે. એ જાતે માછીમાર હતા હેતે વૈષ્ણવ કર્યાં. હાકાર સેવા સાંપી તથા ખીજા બધા વૈષ્ણવાને એને ઘેર ખાવાની છુટી આપી છે. કેટલાક શુદ્ધારી જમતા ન્હોતા હૈને બલાત્કાર કરી જમાડયા ૨ એક ગુલાબદાસવાણીઆની વાત, એ પ્રથમ વૈષ્ણવ હતા. પછી વટી મુસલમાન થયા ને મલાવખાન નામ રાખ્યું, તે આખા દહાડા સ્મશાનમાં પડયે। રહેતેા. વટહ્યા આગળ વૈષ્ણવ હતા તેથી તેની એઠું ખાવાની પ્રશસા કરી છે, અને

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168