________________
૫
થઇ. એ
નારદજી મળ્યા. નારદજીએ તેને પુછ્યુ કે તમા ક્યાં જાએ છે, આ લેાકેાએ બધી વાત કહી સંભળાવી, નારદજીએ જગતનાં દુ:ખનું વન કરી કહ્યુ` કે નારાયણ સરાવર આગળ ગુફા છે, ત્યાં ઇજ તપ કરે તે તમારૂં કલ્યાણ થશે. બાકી જગતમાં કાંઈ વળશે નહી. અહિંથી તેઓ તે ગુફામાં જઇ તપ કરવા લાગ્યા. ઘણાક કાળસુધી તપ કર્યુ ત્યારે તેને બ્રહ્મલેાકની પ્રાપ્તિ વાતમાં તે લેાકેાને સંતાષ થયેા નહીં, તેથી ફરી ફરવા ગયા. આ તપથી પ્રસન્ન થઇ ભગવાને હેમને અને કહ્યું કે હમે વર માગે, હું પ્રસન્ન થયા છું. આથી તે તા ભગવાન ઉપર આશક થઇ ગયા અને કહ્યું કે મહાંરાજ અમે સ્ત્રીઓ થઇને હાલ તરત તમારી સાથે ક્રીડા કરવા માગિયે યે. પણ ભગવાને કહ્યું કે તે હમણાં તે નહિ બને, પણ થાડા દહાડા પછી સારસ્વત કલ્પ આવશે, તેમાં અમે વ્રજમાં નંદરાયજીને ઘેર કૃષ્ણ નામથી અવતરશું ત્યારે મારા મનેરથ પૂર્ણ કરશું- તે પ્રમાણે તેએ અવતર્યા અને આ લાકા પણ વ્રજના બે ભાગમાં સ્ત્રી રૂપે અવતર્યા. એક શ્રુતિરૂપા ને બીજી અગ્નિકુમારરૂપા તેના નવ પ્રકાર થયા. તેએાએ છ મહીના સુધી રાસરમણ કરીને પેાતાને મનેરથ પૂર્ણ કર્યો. હવે તે કૃષ્ણે પાછા ગાલાકમાં ગયા ને જેએની સાથે કૃષ્ણે ક્રીડા કરી હતી તે પણ ગાલેાકમાં ગયા. તે પછી બાકી રહેલા કેટલાએક જીવાને શ્રીકૃષ્ણ તારી શકયા નહીં, તે સારૂ વલ્લભનેા અવતાર થયા. તે આ પ્રમાણે:
C
પાછા તપ
દર્શન દીધાં
એક દહાડા ગાલાકમાં શ્રીઠાકારજી તથા શ્રી સ્વામીનીજી રાસક્રીડા કરી નીરાંતે બેઠાં હતાં. તે વખતે શ્રીઠાકારને બાકી રહેલા જીવાની યાદ આવી તેથી મુખ અત્યંત શુષ્ક થઇ ગયું. આ જોઇ શ્રીસ્વામીનીજી પૂછવા લાગ્યાં કે મહારાજ ! આમ કેમ ? ત્યારે શ્રીઠાકેારજીએ બાકી રહેલા જીવાની વાત કહી. એ વાત સાંભળતાં શ્રીસ્વામીનીજીને પણ અત્યંત વિરહ ઉત્પન્ન થયેા. અન્નેના નેત્રમાંથી વિરહાગ્નિ નીકળ્યા. એ વિરહાગ્નિ તેના અગ્નિ