________________
૧૫૦
એને માટે ઉપદેશવામાં આવ્યુ` છે કે એનું જુઠણુ ખાવાથી કાઢ મટી જાય છે.
૩ ધાધી, વૈષ્ણવ હતા. જાતનેા મેગવાળ (માહાર) હતા. હેતે ગુસાંઇજીએ વૈષ્ણવ કર્યાં, તેણે કેટલાંક પદ રાગ રાગણી બનાવેલાં છે. એનાં બનાવેલાં પદો વૈષ્ણવા ઠાકારછ આગળ ગાય છે. ૪ સખાન પઠાણની વાર્તા. એ પહાણને કાઇએ શ્રીજીની છબી બતાવી હશે; તેથી હેતે શ્રીજી નિરખવાનું મન થયું. પછી તે ગિરિરાજપર ગયા. હૅને કેાઇએ પવ તપર ચઢવા દીધા નહિ. પછી તેણે ગુસાંઇજીને વિનતી કરી એટલે ગુસાંઇજીએ હેને મદિરમાં મેાલાવી લીધા અને નામ નિવેદન તથા બ્રહ્મ સબંધ કર્યાં તે શ્રીજીના દર્શન કરાવ્યાં, આથી તે ખુશ થયેા તે જેવા પાછે જ્વા તૈયાર થયા એટલે શ્રીજીએ તેની બાંહે પકડી કહ્યું “સાલે અખી કયુ જાતા હૈ” એમ કહી પાતાની સદૈવ લીલામાં લઈ ગયા.
•
૫ એક વૈષ્ણવ યાત્રા કરવા નીકળ્યો. સાથે પીત્તળના હાર્કારજી હતા. રસ્તામાં એક ગામડામાં પહાણની છેાકરી બહુ રૂપાળી જોઇ. હેતે જોઇ વૈષ્ણવને થયુ કે આ ફાકારછને લાયકની છે. પછી ઢાકારછને કરડીઆમાંથી કાઢી હેમને કહ્યુ` કે આ હમારે લાયકની છે. પછી ડાકારને તે પહાણની છેાકરી ગમી, તે રાસલીલા કરી. પછી બીજે દહાડે ડાકાજીને કર ડીઆમાં મૂકવા જાય તા ઠાકારજી હુ`તા અંદર નહી. જા', હુંતા આ સુદર છેાકરી પાસે જઇશ એમ કહ્યુ.. તેથી વૈષ્ણવને યાત્રા કરવી છે।ડવી પડી ને તેજ ગામમાં વાસ કરવા પડયા.
૬ માધવદાસ વૈષ્ણવની રાખેલી વેશ્યા ને માધવદાસના આગ્રહથી ગુસાંઇજીએ શરણે લીધી, અને તેની સાથે વ્યવહાર કરવાના વૈષ્ણવાને ઉપદેશ કર્યા.
છ ગુસાંઇજીને વૈષ્ણવ એક મેાચી હતા. તેની વાર્તામાં લખે છે, કે અન્ય બ્રાહ્મણ વૈષ્ણવે હેને ત્યાં અજાણ્યે પ્રસાદ લીધા પણ
મેાચી છે એમ જાણ્યુ. તેથી બ્રાહ્મણ વૈષ્ણવને ગ્લાનિ થઇને વટ
લ્યાની શકા થઇ, આટલા માત્રથી હેને કા થયા. ગુસાંઇજી