Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 162
________________ ૧૮ અને આ પ્રકારના પૂરુંનમાં કેટલા બધા ફેર છે? કેટલાક શિક્ષિતા આ માટે આગ્રહ · ધરીને. અનેક અર્થ બેસાડવા પ્રયત્ન કરે છે, તે કહે છે કે-નિરાકારનું ધ્યાન શી રીતે ધારી શકાય માટે સામે પ્રતિક રાખવાથી . ઇશ્વર તરફ ધ્યાન થાય. પણ જે વસ્તુનું ધ્યાન ધરવાનું હોય છે તેનાથી વિરૂદ્ધ ધમી વસ્તુ મૂકવાથી આ હેતુ શી રીતે સફળ થતા હશે ? વળી મનને જેનુ ચિંતન કરવાનુ` હોય છે તે રૂબરૂ ન હોય તેા પણ બની શકે છે. અનેક માલેાને અંતરે રહેલી વસ્તુનું, અનેક વર્ષોપર થયી વસ્તુનું ધ્યાન મનુષ્ય કરી શકે છે. જે આકાર રહીત છે તેને સાકાર કલ્પી શી રીતે સિધ્ધી થતી હશે એ સમજી શકાતુ' નથી. અજુ ન ગિતામાં કહે છે કેમ મન ચંચલ છે, વાયુ જેવા વેગવાળુ તે સ્થિર થવું મુશ્કેલ છે તે માટે ભગવાન કૃષ્ણે ઉત્તર આપે છે વૈરાગ્યના અભ્યાસથી થાય છે ધ્યાનવૃત્તિની એકાગ્રતા બને છે, અને તે દ્વારા ભકત ભક્તિ કરી શકે છે. C • આ સબન્ધમાં સ‘ક્ષેપમાં વિચારશીલેા માટે આટલુ બસ છે, પણ'એ સંબન્ધમાં બીજી બાબતને જરા સ્પર્શ કરવાની જરૂર છે. આ ભકિત તે હમેશાં નિરાકારનીજ હોવી જોઇએ એટલુ જ નહી પણ શાંત' ગ‘ભીર, સાત્વિક મનેવૃત્તિવાળી, સ્વસ્થ ચિત્તની હોવી જોઇએ. કામપ્રધાન રજો ગુણી ભક્તિ સદા વિવર્જિત છે. એ ભક્તિજ નથી. માત્ર આવેશ વૃત્તિની પ્રધાનતા, ઉગ્રતા તે કામુકતા છે. એથી એ પ્રકારે વિષયસેવી બનાય છે અને વિષયલેાભી તે એક પ્રકારે અવ્ર હાય છે. ભક્ત હાવાને સ`ભવજ નથી. આ માના પદને ગીતા જોઇ ગયા એ સર્વાં શૃગારી, તેમજ કેવલ લોકીક શૃંગારી તે ઉન્માદિજણાશે. પ્રભુ, ભગવાન, વિભુ, પરમાત્મા, ને ‘છેલ છબીલા”, ‘છેાગાળા,’ ‘કામણગારા,’ તે ‘કહાન’ કહેવાથી * चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् | तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ अ. ६ श्लोक ३४ + असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन च कौन्तेय वैराग्येण च गृह्यते ॥ ६ श्लोक ३५

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168