________________
૧૩૨
આ લીલા કેટલી અધમતાએ પહોંચેલી છે અને એમના જીવન પૂર્વ કાલથીજ કેવાં નીતિ શિથિલ બની ગયેલાં છે તેનાં દર્શન માત્રથી એમની ગ્યતા સંબધી વિચારવાનું તેમજ તુલના કરવાનું બની શકશે. બહુ કરીને તે જ્યાં યોગ્યતા પર નહીં પણ જન્મદત અધિ. કાર સ્વીકારવા આવે ત્યાં નીતિ શિથિલ્ય તેમજ અજ્ઞાન, આડંબર, વિગેરેને વધુ અવકાશ રહે છે અને જ્યાં આ દેહ ધારીઓને ભગવાન, પરમેશ્વર કે પ્રભુ તરીકે સ્વીકારવામાં આવે ત્યાં તે પછી અધિકારનું બાકી શું રહે ?
આ વાતનું થોડાંક દષ્ટાંતો આપી સમર્થન કરીશું. પ્રથમ શ્રીમદ વલ્લભાચાર્યજીથી જ શરૂ કરીશું. રજુ નામની ક્ષત્રિઆણી સાથે એમને કેવા પ્રકારનો ગાઢ સંબન્ધ હતું તે નીચેની વાત પરથી હમજાશે. આ ક્ષત્રિણી કોઈ કોઈ વખત એમને આરોગાવતી. લક્ષ્મણ ભટ્ટના શ્રાદ્ધને દિવસે વલ્લભાચાર્યજીએ રજુને ત્યાંથી સામગ્રી મંગાવી. રજુએ ના કહી. રાત્રે જ્યારે રજુ સામગ્રી આરોગાવવા આવી ત્યારે એમણે ના કહી, અને જ્હોં ફેરવ્યું. એટલે રજુએ કહ્યું. “ઘરે દાદે' તે વલ્લભાચાર્યે કહ્યું કે “આજે ઘી મંગાવ્યું તે કેમ મેં કહ્યું નહી” ત્યારે રજુ બેલી “મેં તેરે बापकी लोंडी वीडी हुं जो धी पठवाउं, मेरे तो तो सों काम हे, ले जट માના.” આપરથી અનુમાન થઈ શકે એમ છે.
હવે વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી આવે છે. નીજ વાર્તામાં એક અમ ક્ષત્રિણીની વાત આવે છે. અમાને રાસલીલા કરવાનો વિચાર થયે. એકાંત મેળાપ ગુસાંઈજી સાથે ન થયા. આથી ગુસાંઇજીના જાજરૂમાં છૂપાઈ બેઠી. ત્યાં ગુસાંઈજીએ કહ્યું “જા હારી ઈચ્છા પૂર્ણ થાવ. રાત્રે સૂતી વખતે અમાને સ્વમ આવ્યું કે ગુસાંઈજી સાથે ખૂબ રાસલીલા કરી. સહારના ઉઠી પ્રસન્ન થઈ
ડે દહાડે ગર્ભના ચિફ જણાયાં. નવ મહિને પુત્રિને જન્મ થયે. તે ગંગાબાઈ કરીને હતી તે સવ બાળકો કરતાં એનું માન ગુસાંઈજી આગળ અધિક હતુ.
હવે ગુંસાઈજીના પુત્ર ગોકુળનાથજી આવે છે. એઓ વડનગર ગયેલા ત્યાં નાગર સ્ત્રીને સમર્પણ આપી રાસ રમેલાને તે પરથી