________________
૧૪૩
ગયા, ને ખૂબ હસ્યા. તે અમે તે ઉભાજ રહ્યા.. આ વખતે કેટલીક ભાવિક સ્ત્રી હતી તે ખાલી વાહ વાહરે વ્હાલા કેવાં સુખ દેખાડે છે?” ત્યારે એક માઢ વાણિયાની સ્ત્રી હતી તે મેાલી રાંડા નાગા થયા એમાં શું સુખ દેખાડયુ ?” એમ કહી ચાલતી થઇ. આ વખતે કાઇ ધેાતીઆં ઉપાડવા જાય, તેા કાઇ પાણી લેવા દાડે વિગેરે વિગેરે બને છે.
',
સ્નાન પછી તિલક કરવા બેસે. ત્યારે તિલકના દર્શન થાય છે, એમ વૈષ્ણુવા અન્યા અન્યને કહે છે. આ સમયનુ' પાણી કાઇ આજારી હોય હૈને રોગ મટાડવા પીવા આપે છે. વિષ્ણુએ ચાણાકય રાજાને ખેાધ કર્યાં છે કે,
पादशेषं पीतशेषं । सध्याशेषं तथैवच । श्वानमूत्र समतेोयं । पीत्वा चांद्रायणं चरेत् ||
તે! આવુ· મલિન જળ તે પવિત્ર કેમ ગણાતા હશે ?
પછી ભાજન કરવા જાય છે, તે સમયે પણ જમતાં વધેલી કણિકાએ સેવા ભાવથી ખાઇ જાય છે અને કૃતા માને છે, આવા ઉચ્છિષ્ટ સંબંધી કહે છે કે,
नोच्छिष्ट कस्यचिदद्यान्नाद्याचैव तथान्तरा । नचैवात्यशनं कुर्यान्नवोच्छिष्टः क्वचिद्व्रजेत ||
છતાં કેમ ખવાડતા હશે? મધ્યાન્હ કાળે શયન ખંડમાં જાય છે, ત્યાં થેાડીવાર નિદ્રાધીન થાય છે, પછી જાગીને ત્યાં ખાનગી એડામાં જાય છે. ત્યાં ઘણા ખરા પાસે કામદેવની સેનાનુ` લશ્કર આવવા માંડે છે. હવે પછીના નિલ જ કામેાની લીલા તે શું લખવી ?
પુરૂષા ધધામાં હોય છે. કેટલીક ધર્માંધ સ્ત્રીએ આરેાગાવવા આવે છે. કેટલાક સાથે સામગ્રી - દૂધ, બરફી, પે'ડા એવું લેતી આવે છે. કેટલીક જાતે આરેાગાવે છે. કેટલીક હાસ્ય વિનાદથી તૃપ્તી માની સ ંતાષાય છે, અને વિદાય થાય છે. આમ કરનારને ભેટ