________________
૧૩૮
આ પણ એક ભેટ લેવાના પ્રકાર છે, પણ મોટા પ્રકાર તે હવે આવે છે.
પધરામણી.
મહારાજો શ્રીમતા અને પૈસાદારને ત્યાં હમેશાં પ્રસાદ માકલાવે છે અને સમાધાની નામને માણસ રાખેલેા હૈાય છે તે કલા ખાય તે પધરામણી માટે શ્રીમત સેવકના કાલાવાલા કરતા રહે છે. વા તેવા વૈષ્ણુવ કાઇ મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે મહારાજ પાતે કઇ ન કહે પણ માણસને મંત્રી મૂકેલાં હોય છે તેઓ કહે છે. આમ કરતાં ઘણાં પ્રસાદ તે પાનના ખોડાં લીધેલાં હાય છે એટલે સેવક પધરામણી કરાવે છે. તે વખતે મહારાજ સેવકને ત્યાં ઘર પાવન કરવા જાય ત્યાં હેતે માટે ખાસ આસન કરેલુ હોય છે. મહારાજાને પેાતાની સૃષ્ટિ હૈાય છે, એટલે પ્રત્યેક મહારાજના સેવાના પ્રદેશ. પરગામ કે પરદેશ લાંખી મુદતે મહારાજ જાય ત્યારે તા વૈષ્ણવામાં પધરામણીની સરસાઈ થાય છે. સ્ત્રીએ વિવિધ પ્રકારના ગીત અને ધાળ ઉમળકામાં આવી ગાય છે, તે લ્હાવા માણે છે. જે એકાદ બે જોશું.
પહેલુ* ઓટલાપર પગ મૂકતાં ગાય છે તે યાળ.
માહન મલપતા ઘેર આવ્યારે,
મે તા લઇને મેાતીડે વધાવ્યારે; વ્હાલે મારે કરૂણાની દ્રષ્ટિએ જોયુ રે,
ખાઇ મારે એ વરસું મનમેાધુ રે. ૧ પડયું મારે નંદના કુંવર સાથે પ્લાનુ રે,
હવે હું તે! કેમ કરી રાખીશ છાનુ રે; ૨ દૂરીજન કહેવું હોય તે કહેજો રે,
વ્હાલા મારા હૃદય કમળ વચ્ચે રહેજો રે.
હાંરે હુ ા વલ્ભકુળની દાસીરે,
3
હાંરે વ્હાલા કૃપા કરેા વ્રજવાસી રે;૪