________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
વીતરાગ સંજમ હો કે, આ રંગ કીજે, મારા લાલ; ચઉદ પૂર્વધર હો કે, ચઉ નાણું લીજ, મારા લાલ. ૭ એટલી પદવી હો કે, પામી પડિયા, મારા લાલ; નરક નિગોદે હો કે, તે પણ જડિયા, મારા લાલ. ૮ પ્રમાદ જેરે હો કે, એહવો જાણી, મારા લાલ; કાંઠે આવ્યો હો કે, પણ લીયો તાણું, મારા લાલ, ૯ પણ હુશિયારે હો કે, જે નર રહેશે, મારા લાલ; મોહરાયને હો કે, તમામ દેશે, મારા લાલ. ૧૦ રાગ 3ષનું હો કે, કાલું ચાહું, મારા લાલ; નવિ ધોવાયે હો કે, બહુ છે કાઠું, મારા લાલ. ૧૧ આગમ આરિસે હો કે, જોઈ નિહાલો, મારા લાલ; ધોવા કારણ હો કે, આપ સંભારો, મારા લાલ. ૧૨ આતમની શુદ્ધિ હો કે, ખાર મિલાવો, મારા લાલ, ઉપશમ જલથી હો કે, જઈ ઝટકા, મારા લાલ. ૧૩ કાલે ડાઘા હો કે, તારે જાશે, મારા લાલ ભાવવિજયને હો કે, સુખ થાશે, મારા લાલ. ૧૪
૪૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન. શેત્રુ જા ગઢના વાસી રે મુજરો માનજે રે, સેવકની સુણી વાત દિલમાં ધારજો રે; પ્રભુ મેં દિઠડો તુમ દેદાર, આજ મને ઉપને હર્ષ અપાર, સાહિબાની સેવા રે ભવદુખ ભાંજશે રે.
For Private and Personal Use Only