________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
c
નહષભ રાષભ કરી જપતીજી; તુજ મુખ જેવા તલપતીજી. તુજ , તું બેઠે શિરછત્ર ધરાવે, સેવે સુર નર કેટીજી; તો જનની કેમ ન સંભારે, જોઈ તાહરી પ્રીતિ છે. તુજ તું નથી કે ને હું નથી કિની, ઇહાં નથી કાઈ કનુજી. મમતા મેહ ધરે જે મનમાં, મૂર્ણપણુ તેહનું સવી તેહનું છે. તુજ અનિત્ય ભાવે ચડયા મારૂદેવા, બેઠા ગજવર બંધેજી; અંતગડ કેવલી થઈ ગયા મુગતે, રિખવને મન આણંદજી. તુજ
૧૦૧ મારૂદેવી માતાની સઝાય. માતાજી મારૂદેવીરે ભરતને એમ કહે, ધન ધન પુત્ર મુજ કુળ તુજ અવતારજો,પણ દાદીનાં દુખડાં તે નવિ જાણ્યાં, કંઇ વિધ કરી તુજ આગળ કરૂં પિકારજો. માતાજી ૧ - જે દિનથી ગષભજીએ દિક્ષા આદરી, તે દિનથી મુજ આ સઘળું ન ખાય, આંખલડી અલુણરે થઈ ઉજાગરે, રાત દિવસ મુજ નિદ્રા વિહુણા જાય. મારુ
For Private and Personal Use Only