Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 619
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૭ કરી, બાવન ભેદ વિનય ભણજે, જિમ સંસાર તરી જે. ૩ ચકેસરી ગોમુખ સુર ઘરણી, સમકિતધારી સાનિધ્યકરણી, રાષણ ચરણ અનુસરણી; ગોમુખ સુરને મનડો હરણી, નિવણી દેવી જ્ય કરણી, ગરૂડ યક્ષ સુર ધરણ, શાંતિનાથ ગુણ બેલે વણ, દુશ્મન દૂર કરણ રવિ ભરણી, સંપ્રતિ સુખ વિતરણ; કીતિ કમલા ઉજવલ કરણી, રાગ રોગ સંકટ ઉદ્ધરણ, જ્ઞાનવિમલ દુઃખ હરણું. ૪ ચૌદશની સ્તુતિ. વાસુપૂજ્ય જિનેસર શિવ લહ્યા, તે રકત કમલને વાને કહ્યા, વસુપૂજ્ય નૃપતિ સુત માત જયા, ચંપા નગરીયે જન્મ થયા; ચૌદશી દિવસે જે સિદ્ધ ગયા, જસ લંછન રૂપે મહિષ થયા તે અજર અમર નિકલંક ભયા, તસ પાય નમી કૃત્ય કૃત્ય થયા. ૧ શ્રી શીતલ સંભવ શાંતિ વાસુપુજ્ય જિન્ના, અભિનંદન કુંથું અનંત જિના; સંજમ લીએ શુભ ભાવના, કે પંચમ નાણ લહે ધના; કલ્યાણક આઠ સોહામણ, નિત નિત તસ લીજે ભામણ સવિ ગુણ મણિરયણ રહિણ, પુરવે સવિ મનની કામના. તિહાં ચઉદસ ભેદ જીવ તણા, જગ ભેદ કહ્યા છે અતિ ઘણા; ગુણઠાણા ચઉદ તિહાં ભણ્યા, ચઉદશ પૂર્વની વર્ણન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643