________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૯ સમુદ્રમાં બૂડે. કારણ કે એક મિથ્યાત્વ છતાં સર્વ ક્રિયા સંસાર હેતુ જાણવી, મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે તે આગળ દેખાડે છે.
–ામગ ઝઘો, સંધ્યા ના इणि परे चंचक आउबुं, (जीव) जाग सके तो जाग ॥१॥
આ અપાર સંસારને વિષે સંસારી જીવ આશ્રવને વશ પડ્યા થકા ધર્મ પામી શકતા નથી. તે આશ્રવ આવવાનાં મૂળ હેતુ ચાર છે. અને ઉત્તર હેતુ સત્તાવન છે. તે મૂળ હેતુનું વિવરણ લખીએ છીએ –
પ્રથમ મિથ્યાત્વ, બીજું અત્રત, ત્રીજું કષાય, ચેાથું જેમ. એ ચાર મૂળ હેતુ છે. હવે મિથ્યાત્વ થકી મૂકાવું તે ઘણું કઠિણ છે. જ્યાં સુધી મિથ્યાત્વને ઉદય ગયે નથી ત્યાં સુધી કોઈ જીવ સમકિત પામી શકે નહિ, અને સમકિત વિના કોઈ જીવનું આત્મહિત કાર્ય થાય નહિ –માટે પ્રથમ મિથ્યાત્વને તજવું. તે મિથ્યાત્વના જઘન્યથી પાંચ ભેદ છે, ઉત્કૃષ્ટ દશ ભેદ છે. પાંચ ભેદમાં પ્રથમ
૧ અભિગ્રહ મિથ્યાત્વ, તે કેવું છે, કે લીધા હઠ છેડે નહિ. કોની પેઠે કે ગધેડાના પૂછતુ.
૨ અનભિગ્રહ મિથ્યાત્વ, તે કેવું છે? સર્વેને દેવ ગુરૂ જાણે. પણ કોઈની પરીક્ષા જાણતો નથી, ભલા ભુંડાની ખબર નથી.
For Private and Personal Use Only