________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ રાયજાદી એમ ભણે, ભૂંડા એમ શું ભાંખે રે, વયવિરૂદ્ધ એ બોલતાં, કાંઈ કુલલાજ ન રાખે છે. શો. ૫
હું પુત્રી ઉગ્રસેનની, અને તું યાદવકુલ જાય રે; એ નિર્મલ કુલ આપણ, તો કેમ અકારજ થાય છે. શી. ૬ - ચિત્ત ચલાવી એણે પરે, નિરખીશ જે તું નારી રે, તો પવનાહત તરૂપરે, થાઈશ અથિર નિરધારી રે. સી ૭
ભાગ ભલા જે પરહર્યા તે વલી વાંછે જેહ રે; વમનભક્ષી કુતર સમે, કહીયે કુકમી તેહ રે. શીટ
સરપ અંધકકુલતણા, કરે અગ્નિ પ્રવેશ રે, પણ વસિયું વિષ નવિ લીયે, જુઓ જાતિ વિશેષ છે. શી
તિમ ઉત્તમ કુલ ઉપના, છોડી ભાગ સજાગ રે ફરી તેહને વાંછે નહિ, હુવે જે પ્રાણ વિણ રે. શી. ૧૦
ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાયે અભિલાષ રે, સીદાતો સંકલ્પથી, પણ પગ ઈમ જિન ભાંખે છે. શો ૧૧
જો કણ કંચન કામિની, ઈછતા અને ભાગવતા રે; ત્યાગી ન કહિયે તેહને જો, મનમેં શ્રી જોગવતા . શી. ૧૨
જોગ સંયોગ ભલા લહી, પરહરે જેહ નિરીહ છે, ત્યાગી તેહજ ભાખિ, તરસ પદ નમું નિશ દીહ રે. શ૦ ૧૩
એમ ઉપદેશને અંકુશમયગલ પરે મુનિરાજે રે, સંયમ મારગ સ્થિર કર્યો, સાયું વંછિત કાજે રે. શી. ૧૪
એ બીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પયાસે રે; લાભવિજય કવિરાયને, વૃદ્ધિવિજય એમ ભાસે છે. શી. ૧૫
For Private and Personal Use Only