________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને આત્મપ્રદેશ અરૂપી-નજરે નહી પડનાર છે અર્થાત અમરજ છે. | ૫ નિયમ પ્રમાણે દરેક કાર્ય કારણ પૂર્વક બને છે. જેમ સેનું ન હોય તે આભૂષણ ન બને. લેખંડ ન હોય તે રેલના પાટા વગેરે ન બને, અજીર્ણ ન થયું હોય તો રાગ ન સંભવે. જીવ કમને જે મેલાપ છે એ કાર્ય સકારણ છે. જીવ મિથ્યાભાવવાળો થાય તો કર્મ બાંધે. જીવ કષાયી
ધી માની કપટી અને લેભી બને તો કમ બાંધે. જીવ કામી બને, ભગતૃષ્ણાવાળે રહે, અવિરતિપણું સેવે તે કર્મ બાંધે. માનસિક વાચિક અને દૈહિક વ્યાપાર–ચેષ્ટાવાળો જીવ કર્મ બાંધે. પ્રમાદી જીવ-નિદ્રા વિકથા ખોટું બોલવા જોવા તથા સાંભળવાના રસીયા પણ કર્મ બાંધે. પુણ્ય એ કર્મની શુભ પ્રકૃતિ અને પાપ તે કર્મની અશુભ પ્રકૃતિ છે. સારાં પ્રશરત કારણથી–દાનાદિકથી–ન્યાયથી પુણ્ય બંધાય છે. નરસાં કારણેથી-હિંસા, જાક, ચોરી, અશીયળ વિગેરે અન્યાચથી પાપ બંધાય. સંસારમાં અનુકૂળ સંજોગો મળે તે પુણ્યનું ફળ, પ્રતિકૂળ સંજોગો મળે તે પાપનું ફળ. દેવતાઈ સુખં પુણ્યનું ફળ બતાવે છે. નારકીનું દુખ તે પાપનું ફળ છે. તીર્થકર ભગવાનનું ઐશ્વર્ય એ પુણ્યનો આદર્શ છે. એકજ ડબામાં પુરાયેલા અગણિત પશુગણની જેમ એકજ શરીરમાં અનન્તા છે સાથે રહેવું એ તિર્યંચ જાતિનું નિગોદપણું, એ પાપને આદર્શ.
For Private and Personal Use Only