Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 639
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પw ૧૦૨ થી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સઝાય. પ્રણમું તમારા પાયે પ્રસનચંદ્ર પ્રણમું તમારા પાય, રાજ છેડી રળીઆમણું રે, જાણું અસ્થીર સંસાર. વૈરાગે મન વાળીયું, લીધે સંયમ ભાર. પ્રસન્ન સ્મશાને કાઉસ્સગ રહી , પગ ઉપર પગ ચઢાય; બાહુ બે ઉંચા કરીને, સુરજ સામી દષ્ટિ લગાય. પ્ર ૨ દુખ દુત વચન સુણુર, કપ ચઢયે તત્કાળ મનશું સંગ્રામ માંડીયેરે, જીવ પડ છે જ જાળ. પ્ર. ૩ શ્રેણિક પ્રશ્ન પૂછે તીસરે, સ્વામી એહની ગતિ શું થાય; ભગવંત કહે હમણું ભરે તો, સાતમી નરકે જાય. પ્ર ૪ ક્ષણ એક આંતરે પૂછયું, સરવારથ સિદ્ધ વિમાન; વાજી દેવની દુંદુભિ રે, કષિ પામ્યા કેવલ જ્ઞાન પ્ર. ૫ પ્રસનચંદ્ર ષિ મુગતે ગયા, શ્રી મહાવીરના શિષ્ય રૂ૫વિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ પ્રત્યક્ષ પ્રવ ૧૦૩ કલાવતીની સજઝાય. નયરી કોસાંબી રાજા કહીએ, નામે જયસંગ રાય; બેન મણીરે જણે બેરખડા કલીયા; કરમે ભાઈના કહેવાય રે. ૧ હલાવતી સતી શિરોમણિ નાર, પહેલીને યણુએ રાજા મેહલે પધારીયા, પૂછે બેરખડાની વાત, કહેને સવામી તમે બેરખડા ઘડાવ્યા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643