________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૧ વયરીડું કાંઇ એહવું ચિંતે, નાખે અવળે પાસે. હો કું૦ ૩
આગમ આગમધરને હાથે, નવે કિવિધ આંક, કિહાં કણે જે હઠ કરી હટકે, તે ચાલતણી પરે વાંક. હા કું. ૪
જે ઠગ કહું તે ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મન માંહી. હો કું૦ ૫
જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાળો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાળો. હો કું- ૬
મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે બીજી વાતે સમરથ છે નર, એહને કેઈ ન લે. હો કું. ૭
મન સાધ્યું તેણે સઘળું સાચું, એહ વાત નહિ ખોટી; ઈમ કહે સાધ્યું તે નવિ માનું, એકહી વાત છે મટી. હો કે ૦૮ - મનડું દુરાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું આનંદઘન પ્રભુ મારૂં આવ્યું, તો સાચું કરી જાણું હોકુ ૯
૮૯ શ્રી અરનાથ સ્વામીનું સ્તવન. (૧૮) રાગ પરજ. ત્રષભને વશ રયણાયરૂ–એ દેશી.
ધરમ પરમ અરનાથનો, કેમ જાણુ ભગવંત રે; સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે, ધ એ આંકણ.૧
શુદ્ધાતમ અનુભવ સદા, સમય એહ વિલાસ રે; પરબડી છાંડી જેહ પડે, તે પર સમય નિવાસરે. ધ. ૨
તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જતિ દિનેશ મઝાર રે; દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધારરે. ધ. ૩
For Private and Personal Use Only