________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ કરેરે ખેંગાર; તે તો જાત તણે પરમારરે. માત્ર ૧૮
- તિહાં વણિક કરે વેપાર, અપછરા સરખી નારરે; માત્ર મોટા મંદિર પ્રધાન, તે તો ચૌદસેં બાવરે. માત્ર ૧૯
તિહાં કાજલશા વ્યવહારી, સહુ સંઘમાં છે અધિકારી, મારા પુત્ર કલત્ર પરિવાર, જસમાં નિત છે દરબારરે. માત્ર ૨૦
તેહ કાજલશાની બાઈ, શા મેઘાશું કીધ સગાઈરે; માટે એક દિન સા બનેવી, બેઠાં વાતું કરે છે એવીરે. મા. ૨૧
બહાંથી દ્રવ્ય ઘણે લેઈ, જઈ લા વસ્તુ કેરે; માત્ર ગુજરાતમાંહે તુમે જાજો, જે માલમન આવે તેલેરે. માત્ર ૨૨
હાલ ત્રીજી. જે લાભ મલે તે લાવજે રે પ્રણમું-એ દેશી. સાલ કાજલ કહે વાત, મેઘા તણી અવદાત; સાંભલી સાદડે એકે, વલતું એમ કહે એ. ધન ઘણે લઈ હાથ, પરિવાર કર્યો સાથ; કુંકુમ તિલક કર્યો એ શ્રીફલ હાથે દી એ. જાઈશ હું પ્રભાત, સાથ કરી ગુજરાત; શકુન ભલા સહી એ, તો ચાલું વહી એ. લેઈ ઉંટ કંતાર, આવ્યો ચઉટા મોઝાર; કન્યા સન્મુખ મલી એ, કરતી રંગ રલી એ. માલણ આવી તામ, છાબ ભરી છે દામ, વધા શેઠ ભણું એ, આશીષ દે ઘણું એ.
For Private and Personal Use Only