________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮ પણ પરણે નારી હરખે છે કે, બાંધવ પૂરું કરશે જે; બહુ બળીયા નામ ધરાવે છે કે, બલને આપ લજો જે. ૫ તું કાંઈ દીયરીયા જાણે છે કે, સાંભળે નારી ટાણે જે એમ સખીઓ મલી સમજ જો કે, રૂષભ કવીશ્વર ગાવે છે. ૬
ઢાળ થી.
રાગ-મનમંદિર આરે. સત્યભામાં ભાખરે, કે માનીએ વાતલડી; દીયર એક પરણેરે, કે માનની પાતલડી. કુણ નારી ના વરીયારે, કે સાંભળ સામળીયા; સઘલા અબલાને રે, કે સબલા વશ પડીયા. જેણે નીપાઇરે, કે આદીશ્વર રાયા; તે પણ પરણ્યા છે, કે લાલ શિવાના જાયા. પછી સંજય લીને કે, જઈ સિદ્ધમાં વસીયા; તું કોણ ન જારે, કે સિદ્ધ તણે રસી. કુણ કુણ દલવાને રે, કે જલ ભરવા જાશે; દીયર મત રહેજે રે, કે ભેજાઈના વિશ્વાસે. પરણ્યા વિણ કહો કુણરે, કે પિતાની પાવે; નિજ નારી વિના કુણ રે, કે સર્વ વાગે નવરાવે. અલબેલા સાહેબ રે, કે શું રહ્યા હઠ તાણી; એક પણ પરણે રે, કે ઇષભ ત વાણું.
For Private and Personal Use Only